________________
Shri Mahavir Jain Aradhana Kendra
७७
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સીમધરસ્વામી સ્તવન (રાગ બિહાગ)
સીમધર ભગવાન, સુખકર અન્તરના આરામ. ટેક. પુણ્ય ઉદયથી સમ્યગ્દષ્ટ, અન્તરમાં ઉજાસી; પાપમતિ સઘળી વિસરાઈ, પામ્યા પૂરણ કામ. મેાહક વસ્તુ જરી ના ગમતી, તુજ સૌન્દ્રય અમાપ, અંતરમાં રાખું' પ્રેમેથી, હું। મમ ઉરના વિશ્રામ. સીમ ધર. ૨ જગત રીઝે કે ખીજે તેની, મારે શી જંજાળ ? મારે તે તુજ મુખ દર્શનનું, એક જ છે બસ કામ. સીમંધર. ૩
જ્ઞાન ગણું કે ધ્યાન ગચ્છું હું, તું મુજ હૈયાધાર; અંતરની વાતલડી કરવા, તું મમ પ્યારું ઠામ. સીમધર. ૪ દ્વીપ, નદ, પવત છે વચ્ચે, દૂર છતાં તું પાસ; પાંખ તું આપે મુજને ઉડવા,નિરખું કયાં તુજ ધામ?સીમધર. પ વિચરા જિનવર ! મહાવિદેહૈ, સુમન સમા ચરણાથી; મુનિ હેમેન્દ્ર ચરણુરજ ગ્રહવા, હર્ષે રટતા નામ. સીમધર. ૬
www.kobatirth.org
સીમધર. ૧
માંગરાળ સડન શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ સ્તવન. ( એ ગઇ છતાં એની છખી.......એ રાગ. )
મન લાગતું મારું સદા પા ચરણમાંદુનિયાતણી માયા ભૂલું, દિય શરણુમાં.
ટેક.
For Private And Personal Use Only