________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
ચક્ષુ હતાં જગમોહમાં, અજ્ઞાનથી મમતા ભર્યા સર્વ વિરમા રંગ જૂઠ્ઠી, પાઉં સ્મરણમાં. મન૦ ૧ નવપલ્લવિત કુસુમાકરે, કુસુમ કાલિકા; પ્રેમ વિકસ્યો ને ઝીલું હું, જ્ઞાનઝરણમાં. મન૦ ૨ જ્ઞાન મળીયું સત્ય જ્યાં, નયન ઉઘડ્યાં; સત્ય બ્રહ્માનંદ છે, પાર્શ્વ વચનમાં. મન. ૩ પાશ્વ નવપલ્લવ વસ્યા, હદય પટમાં, ધ્યાન નિશદિન લાગતું, એ ચિત્તકરણમાં. મન- ૪ માંગરોલે વિરાજતા, રમ્ય સ્વરૂપમાં; હેિમેન્દ્રને મૂતિ દિસે એ, દિગ્ય નયનમાં. મન: ૫
-
આજેલ શ્રી પદ્મપ્રભુ સ્તવન. (મથુરામાં ખેલ ખેલી આવ્યા–એ રાગ) ધ્યાન ધર વિનતિ હમારી,
હે નાથ ! વિનતિ હમારી. શ્રીધર રાજાના પુત્ર પદ્મપ્રભુ પ્યારા, કેબી નગરીમાં વાસ વસનારા, લગની લાગી છે તમારી,
હે નાથ! વિનતિ હમારી. ૧ કમળનું લાંછન આપ અંગે શોભે, મુનિ મન લેભે એવું શાંત રૂ૫ એપે, પ્રતિમા છે સર્વથકી ન્યારી,
હે નાથ ! વિનતિ હમારી. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only