________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
શ્રી મહાવીર સ્વામી સ્તવન. (આવ આવે એ વીરસ્વામી મારા અંતરમાં) એ પ્રેમે એ! ત્રિશલાનંદન, જ્ઞાન સુવા સુખધામ—રેક પામર જન અજ્ઞાની નયને, મેહ મમતને લેખે અમૃત કુંડ મહાવીર નામી, નેત્ર સમીપ નવ દેખે. પાઓ : સુંદર વદન નિહાળી પ્રભુજી, મન્મથ મૂકે માન; ક્રોડ સૂર્ય સમ કાતિ ઉજાસે, અંતર જાગે જ્ઞાન. પાઓ ૨ બંધ દઈને માનવ તાર્યો, વિરમ્યા સઘળા તાપ;
રાશીના ફેરા ટાળી, પામ્યા સુખ અમાપ. પાઓ ય દૂર કર્યા પથાર સમ કર્કશ, પરિષહ તમામ; કેવળજ્ઞાની પૂરણકામી, અંતરના આરામ. પાએ ૪ પ્રેમ “બંસરી' ઉરમાં વાગે, હર્ષિ અવિરામ; મુનિ હેમેન્દ્રની રગ રગ વ્યાયું, વીર પ્રભુનું નામ. પાએ ૫
શ્રી જિનવર વાણી સ્તવન.
(દુનિયા રંગ રંગીલી બાબાએ રાગ) જિનવર વાણી ન્યારી મધુરી જિનવર વાણી ન્યારી, એ કિ.
જન સુધી એ ગંભીર ગાજે, દિવ્ય ધ્વનિ જણાવે; પશુ પંખી નિજ જાણી સમજે, લાગે અતિશય પ્યારી. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only