________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
વૈર વિચારી જેઈ પ્રભુને, ઊભા વડત પાસ; મેઘમાળી જળ બહુ વરસાવે, મરત બનીને ખાસ. બહાલા. ૪ ધરણેન્દ્ર પદ્માવતી આવી, કરીને સમય વિચાર; પ્રભુ મહિમા પ્રેમે ગાતાં, અટકાવે જળધાર. વહાલા. ૫ સમતામાં રહી કેવળપદ લહી, અજર અમર અવિકાર; શિવસુખ પામ્યા તે જિનવરની, પ્રતિમા તારણહાર. હાલા. ૬ કલ્પવેલ ચિંતામણિ સ્વામી ! ચિંતા દૂર કરનાર; રઘુનંદનના તનની પીડા, પળમાંહે હરનાર. વહાલા. ૭. સુરભુવનમાં સેવા પામી, જે પ્રતિમા બહુ કાળ; કળિકાળમાં જાગતી જ્યોતિ, અંજારમાં છે હાલ. વહાલા. ૮ જગલુરુ પદવીના ધારક, વિજયહીરસૂરિરાય; અજિત અમર પદ ઈચ્છક પોતે, પ્રેમે પ્રણમે પાય. વહાલા. ૯ ઉનામાં યાત્રાળે આવી, કર્યા પ્રભુદર્શન; મોરારજીની ભક્તિ ભાળીને, અજિત થયે પ્રસન્ન. વહાલા. ૧૦
શ્રી ઘંઘામંડન પાશ્વજિન સ્તવન. (મહાવીરજી મુજ માયાળુ રે–એ રાગ.) ઘોઘામંડન નવખંડા રે, પાશ્વ જિમુંદા ! શરણે આવ્યો સુખ ચંદા રે, છે સુખકંદ. ટેક.. પ્રભુજી! મહારા ચારે ગતિમાં હું ભમીયા;
તવ ચરણે નાથ ! ન નમીયો ૨. પાશ્વ-૧
www.kobatirth.org
For Private And Personal Use Only