________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
દાતા શિવપદના ! દાયક નામ ધરાવા, સેવકને શીદ તરસાવે ૨
તેમ નગીના ૬
ત્રાતા ત્રિભુવનના 1 તારક છે! તમે સ્વામી, સિદ્ધ અવિચળ આતમરામી રૂ.
તેમ નગીના ! ૭
નાથજી ! મેં તે શરણુ ગ્રહ્યું છે તમારું, વળી અરજી નિત્ય ઉયારું રે.
www.kobatirth.org
તેમ નગીના! t
પ્રભુજી ! આપે! અજિત અમર પદ અમને, છે લાજ અમારી તમને રે.
તેમ નગીતા ! ૯
શ્રી અજારાપાર્શ્વનાથ સ્તવન. (માતા મરુદેવીના નંદ એ રાગ)
વ્હાલા ! વામાદેવીના નન્દ ! અજરામર જિનરાજ ! વિનતિ સુણે અમ્હારી ?, વિનતિ સુણે અમ્હારી ?, મહેર કરી મહારાજ ! આપજો પદ અવિકારી ?. એ ટેક. અશ્વસેન કુલદીપક ! છપક !, કામ ક્રોધ મદ માન, વારાણસીના વાસી વિભુજી ! ધરીએ તુજ ગુણુ ઘ્યાન. વ્હાલા. ૧ પ્રભાવતી રાણીના પ્રિયતમ, જ્ઞાન ધ્યાન ભડાર; તાપસ તારી નાગ ઉગારી, ત્યાગી દીધેા સ'સાર. વ્હાલા.
સંયમ રસીયા વસીયા વનમાં, સુંદર સર્વર તીર; વનહસ્તી કરી ભક્તિ શિર પર, ઢાળે નિમળ નીર, વ્હાલા. ૩
For Private And Personal Use Only