________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાદી અનંત સુખમાં રમતા, શિવરમણના સ્વામી, ક્ષાયિક ગુણધારી ગુણવંતા ! નિર્મળ ને નિષ્કામી રે ! કુયુ ૩ દુઃખહર ! સુખકર ! સ્વામી ! મહારાં, કષ્ટ કૃપાળુ ! કાપે, દેવ દયાળુ ! દયા કરીને, સેવક શિર કર સ્થાપે રે. કુંથુ ૪ ઉમિયા પુરમાં એપ અનુપમ, મંદિર મા હરનારું, ઉપાસના કરી અષ્ટ માસની, અજિત નાથ! છે તારું રે. કુંથુ ૫
ગિરનારમંડેન શ્રી નેમ પ્રભુ સ્તવન.
(મહાવીરજી મુજ માયાળું રેએ રાગ.) ગિરનાર વાસી ગુણ ગરૂવારે, નેમ નગીના ! શામળીયા શિવપદ લીના રે, નેમ નગીના ! ટેકો હું તે લળીલળી પાયે લાગું પ્રભુ! પ્રેમ અવિચળ માગું રે.
નેમ નગીના ! ૧ પાતળીયા! મારા! પિયુ! પિયુ! કરતી હું આવું, ગુણુ ગીત તમહારાં ગાઉં રે.
નેમ નગીના ! ૨ મોહનજી ! મહારા હદય-મંદિરમાંહી આવો, મને ભેદભેદ બતાવો રે.
નેમ નગીના ! ૩ નટવરજી ! ન્યારા શાને રહે છે મુજથી, છે સગપણ સાચું તુજથી ૨. નેમ નગીના. ૪ દયાળુ દેવા ! દયા કરે દીન જનની, આશા પૂરે મુજ મનની રે. નેમ નગીને ! ૫
www.kobatirth.org
For Private And Personal Use Only