________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમૃતરસથી ભરેલી કેમલ કાય છે જે, જેને નમવાથી દુઃખ દૂર જાય છે જે આદિ. ૫ નાથા નગરી અધ્યાતણ તમે જે, પ્રભુ! દર્શન તહાસં મહને બહુ ગમે છે. આદિ. ૬ દેઈ દશ ધરી હર્ષ તારી માતને જે, ભજીએ ભરત ભૂપતિના તાતને જે. આદિ. ૭ રસ શેલડીના દાનથી સુખી કર્યો જે, ભાવે શ્રેયાંસ અમર સુખને વર્યો છે. આદિ. ૮ સિદ્ધક્ષેત્રમાં સુધામ પ્રભુજીતણું , ભાવે ભેટી થયું દિલડું ખુશી ઘણું છે. આદિ. ૯ અજિત આશરે અખંડ એક આપને જે, મે માઠે દીઠે પ્રભુજીના જાપ જે. આદિ. ૧૦
શ્રી કુજિન સ્તવન. ( કેસરીયા થાશું પ્રતિ કીની રે-એ રાગ કુંથુ જિનવરજી ! અરજી ઉર મહારી અવધારજે, બુડતા બાળકની, બાહ્ય ગ્રહીને પ્રભુ ! તારજો. એ ટેક. ભવસાગરમાં ભમતાં ભમતાં, શરણ આપને આવે, પ્રેમમૂતિ : પુરુષોત્તમ પ્યારા ! દશ હમારું પાયો રે. કુંથુ ૧ આધિ વ્યાધિ ઉપાધિ ટાળી, બાળી વિષય વિકારે, શરણ રહ્યું સાચા સાહેબનું, દીઠા સુખ ભંડારા રે. કુંથુ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only