________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુટિલ બુદ્ધિના ધારક જગમાં, કદાગ્રહ કરનારા; ગિરિવર દર્શન વિણ વદરિયે, દુઃખ સહિત ભમનારા રે.
સિદ્ધા. ૬ લાભ અનંતે માની મનમાં, પૂર્વ નવાણું વારા; રઢીયાળી રાયણની નીચે, પ્રથમ પ્રભુજી પધાર્યા .
- સિદ્ધા. ૭ આજ અમીરસ પીધે પ્રેમ, ફળીયે સુરતરુ સારે; અજિત અમર પદ ધારક પ્રભુજી ! સેવક જનને તારે રે.
સિદ્ધા. ૮
શ્રી આદિજિન સ્તવન. (હને મૂકીને ગયે છે મહારે છેલ રે–એ રાગ)
આદિનાથની અલબેલી મૂર્તિ મળી જે, પહોંચી મહારી જેથી ભવબેડલી જે. આદિ, ટેક. જોઈ મુખડું શરદના શશી સમું જે,
ળ સમ છે. હું તે હેતે પ્રભુના ગુણમાં રમું છે. આદિ. ૧ બાળી ભ્રમર ભ્રકુટી મનડું હળ્યું જે, દુખ આજથી હવે તે સઘળું ટળ્યું છે. આદિ. ૨ રંગરસિયા ! રસીલી તવ આંખડી જે, જોઈ જળમાં વસી કમળ પાંખડી જે. આદિ. ૩ દાંત દીપતા દાડમના દાણું સમા જે, મરુદેવીના નંદને ઘણી ખમા જે. આદિ. ૪
મા રમું જો.
ભાળ બ્રમર
www.kobatirth.org
For Private And Personal Use Only