________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે દાસ તમારા ઈંએ, અમે આપ ચરણમાં રહીયે; વળી દર્શન નિત્યે હિયે, પાવન કાય થાય થાય થાય.
મધુપુરી ગામ મઝાનું, પ્રભુ પદ્મનાથ ત્યાં માનું; નથી સૃષ્ટિમાંહી છાનું, મહિમા ન માય માય માય.
www.kobatirth.org
મ્હારી કૅ
મ્હારી છ સૂરિ અજિતસાગર વિનવે છે, સ્તુતિ ગુરમાંહિ રતવે છે; મ્હારા ક્રાટિ પ્રામ હુવે છે, કરજો હાય હાય રહાય.
મ્હારી ટ
શ્રી પાર્શ્વજિન સ્તવન
( રાગ ધનાશ્રી )
પ્રભુજી ! :
ગુણુમાં બન્યા ગુલતાન, પ્રભુજી I હારા ગુણુમાં બન્યા ગુલતાન—ટેક. દૈવ દયાલુ ! તત્ર દર્શનથી, પામ્યા શિવ સેાપાન. માયા મમતા દૂરે નિવારી, ધરું તમારું ધ્યાન. મેહમદિરા ત્યાગી તમારે, શરણે આભ્યા સુલતાન ! આપે અમને અવિચલ પદવી, શ ંખેશ્વર ભગવાન! પાપ અમારાં કાપેા સુમૂળાં, દૈ યાનું દાન. સેવા સેવકની સ્વામી સ્વીકારા, આપે પદ નિર્વાણુ પ્રભુજી ! ૬ નિજ સ્વરૂપ નિહાળી નાથજી ! ખૂબ થયા મસ્તાન. પ્રભુજી! છ જડ ચૈતન્યને જુદાં જોઈ, જાગ્યું અનુભવ જ્ઞાન,
પ્રભુજી ! ૨ પ્રભુજી ! ૩ પ્રભુજી ! ૪ પ્રભુજી | પ્
પ્રભુજી !
For Private And Personal Use Only