________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
અજિત સાગર ઉચ્ચરે રે, મોંધા મહિનાથ ! અંત સમયમાં આવીને રે, હેતે પકડે હાથ રે.
મલિ. ૭
મધુપુરી મંડન શ્રી પદ્મનાથજિન સ્તવન, મહારી વ્હાર કરે છે સ્વામિ ! જીવન જાય જાય જાય, જગજીવન અંતરજામી, ચિત્તડું હાય હાય હાય; મહું ધર્મ કર્મ નવ જાણ્યાં, મહું મમત ગમતને માણ્યાં; વળી પક્ષ જગતમાં તાણ્યા, પ્રભુ ! કર હાય હાય હાય.
હારી. ૧ છે નામ તમારું સાચું, આ વિશ્વ બધું છે કાચું; હવે આપ ચરણને જાચું, પ્રીતિ બહુ થાય થાય થાય.
હારી ૦ ૨ છે દેવળ દિવ્ય તમારું, વળી પૂરણ લાગે યારું; હું હરદમ નામ ઉચ્ચારું, ગુણ મન ગાય ગાય ગાય.
- મ્હારી. ૩ શુભ સાભ્રમતીને આરે, અતિ પાવન છે જ કિનારે; હારા મનડાકે ધસારે, તમામ ધાય બાય ધાય.
હારી. ૪ વીર ઘંટાકર્ણ સમીપે, બુદ્ધિસાગર સુરિ દીપે, જોતાં તરસ નવ છીપે, લાગું પાય પાય પાય.
મારી. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only