________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
શંખેશ્વર પારસનાથ દેવા, હવે દેજે અવિચળ સેવા રૂએ સેવામાં મીઠા છે મેવા રે, ઈષ્ટ દેવ એક. સરિ અજિતસાગરેજી અરજી, એક આપની કૃપાને ગરજી; મારી કાયા તમારે કાજે સરછ રે, ઈષ્ટ દેવ એક.
૭
શ્રી ભોયણુમઠન મહિનાથ જિન સ્તવન.
કેશરીઆ થાશું પ્રીત કીની રે–એ રાગ. મલિજિન જોતાં, મનડું બીચારૂં મેહી ગયું; મનહર મૂર્તિને,નિરખી નિરખીને ચિત્ત પ્રાઈ રહ્યું. મલ્લિન્ટેક. ભોયણુમાં વસિયા ભલા રે, ભયહારક ભગવાન; સ્નેહામૃત વરસાવતા રે, બધાની જ્ઞાનનિધાન રે. મલ્લિ. ૧ શેભા શી વર્ણન કરું છું, મુખથી નવ કહી જાય; પાપી પણ દર્શન કરી રે, પ્રેમે પાવન થાય છે. મલિ ૨ શિવરમણીના સ્વામી છો રે, પરમેશ્વર અરિહંત ! મેં મહિમા આપને રે, અમિત–અપાર અનંત રે. મલ્લિ ૩ ઉત્તર ગુજર પ્રાંતમાં રે, ભાયણ ભાસે ગામ; ત્યાં દેવળ છે આપનું રે, સહુ શેભાનું ધામ છે. મલિ. ૪ વાસ કરે મન મંદિરે રે, સહજ કૃતારથ થાઉં, આપતણી કરૂણવડે રે, ભવસાગર તરી જાઉં રે. મલિ. ૫ દેશદેશના ભાવી જાને રે, આવે દર્શન કાજ; થાય સફળ યાત્રા બધી , ગુણનિધિ ગરીબનવાજ રે. મલિ. ૬
www.kobatirth.org
For Private And Personal Use Only