________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર આચાર્યશ્રી અજિતસાગરસૂરિઝરચિત સ્તવને.
શ્રી વાસુપૂજ્ય જિનસ્તવન ( જિનરાજા તાજા મદ્ધિ બિરાજે–એ રાગ ) વાસુપૂજ્ય સ્વામી, આવી વસ્યા છે અંતર મહેલમાં; પાયે પૂરી લાવ્યા, સાચા સમેટકેરા કેલમાં. એ ટેક ઈટ ન દેખું કે જ્યાંહી, ચુને પણ નવ દેખું; આરસકેરા પત્થર નાહી, લલિત નાથજી લેખું રે. વાસુ ૧ નહી ચેલે નહી ચેલી ત્યાંહી, નહી સેવક કે સ્વામી; અલખ નિરંતર આતમ રાજા, નામ વગર બહુનામી રે. વાસુ૨ એક અગર બે અંક મળે નહી, નહી કક્કો નહી અખે; નથી જોડણી શબ્દકેરી, નહી ગમે નહી ધો રે. વાસુર ૩ દેશ વિદેશ બધામાં ફરશે, પણ જે નહી અનુભવશે; ઠેઠ ઉચ્ચગિરિ ઉપર જઇને, અને તે ઊતરશે ૨. વાસુ. ૪ નથી અગ્નિ પણ અતિ ઘણી છે, નથી વાદળ પણ વૃષ્ટિ, સલ્ફર શાને દર્શન આપે, સિહ દેવની સષ્ટિ . વાસુ ૫ ચિત્ત રૂપી શુભ ચોક સરસ છે, ચંપાનગરી ફાય; વસુપૂજય રાજ વૈરાગી, જયા સાતતા જાયા છે. વાસદ ૬
www.kobatirth.org
For Private And Personal Use Only