________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલબેલે છે અંતરજામી, વાસુપૂજ્ય મને વસિયે; ઘેરી ઘેરી નેબત ગાજે, સુણીને હૈ: હસિ રે. વાસુ) ૭
અજિતરિને અમિત નાથ છે, સમતાકેરે સ્વામી; દેષિત નજરે નથી દેખાતે, ધર્મ દેશને ધામી રે. વાસુર ૮
શ્રી અરજિન સ્તવન, વિમળાચળથી મન મેહ્યું રેએ રાગ. એક હંસ નજરમાં આવ્યા રે, પ્રિય પ્રાણુ પ્રભુ અરનાથ; મને લક્ષ અનેરાં લાવ્યો રે, હેતે હું જોડું હાથ. એ ટેક. નથી ખર્શ અગર કે ભાલે, નથી ઝેરતણો એ પાલે; પણ વૈરી હરવાવાળી રે.
પ્રિય. ૧ નથી ચાંચ અગર કે કાયા, પછી કયાંથી દરસે છાયા; ગુણ જ્ઞાની પુખે ગાયા રે.
પ્રિય. ૨ એ અલખ નિરંજન આતમ, એ પ્રગટ પુરુષ પરમાતમ; મધું છે નિર્મળ મહાતમ રે.
પ્રિય. ૩ એ ચિત્ત ચેકમાં રમતે, ભાવિક મન વનમાં ભમતે; ઝરણુંનાં ભજન જમતે ર.
પ્રિય. ૪ ગજપુર નગરી કાયા છે, ત્યાં હેત સહિત આવ્યા છે સૂરિ મુનિ લગની લાવ્યા છે રે.
પ્રિય. ૫ શુભ દર્શન તાત સુદર્શન, પ્રિય લાગ્યું એનું સ્પર્શન; માતા દેવી મન હર્ષણ રે.
પ્રિય. ૬.
૧
www.kobatirth.org
For Private And Personal Use Only