________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
શ્રી મહાવીર!!! કઈક તુજને જાણે.
રાગ આશાવરી. મહાવીર! કઈ તુજને જાણે, મહાવીર નામને જપતા લાખે, વિરલા કોઈ પિછાને.
મહાવીર. મહાવીર જાણુતાં સહુ જાણું, સમજે તે દિલ માને; મહાવીર જ્ઞાન વિના નહીં મુકિત, જ્ઞાની કરે છે ઠેકાણે. મહાવીર. ૧ સેંકડે જાણે પણ કઈ પામે, રહે શુદ્ધાતમ ધ્યાને; સંગ છતાં નિસંગી રહે, આતમરસના તા. મહાવીર. ૨ શુદ્ધાતમ મહાવીર પ્રમાણે, ઘરમાં નવનિધિ આપે, બુદ્ધિસાગર બ્રહ્મમહાવીર, પૂર્ણાનન્દને માણે. મહાવીર. ૩
પ્રભુ મહાવીરની દીવાળી સ્તવન, - ચેતન ચેતે કઈ ના દુનિયામાં લ્હારૂં એ રાગ.
પરમેશ્વર મહાવીર હારી છે સત્ય દિવાળી; દેખી પ્રગટી આતમમાંહિ લાલી છે.
પરમેશ્વર જ્ઞાન ને દર્શન ચારિત્રદ્ધિ, અનંત અનંત ઉજવાળી; પરમાતમ પરબ્રહ્મ સનરા, શક્તિ અનંત અજવાળી રે. પર૦ ૧ જન્મ મરણ આધિ વ્યાધિ ઉપાધિ, તેથી રહિત જયકારી; શુદ્ધોપગે જોયું અંતમાં, આનંદદીવાળી ભાળી રે. પર૦ ૨ ૐ હી અહે મહાવીર જપતાં, વીર બન્યો સુખકારી; બુદ્ધિસાગર તત્વમસિ પ્રભુ, સેકં સદા ઉપકારી રે. પર૦ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only