________________
Shri Mahavir Jain Aradhana Kendra
+
•
૧૨
અન્તર-દષ્ટિ અનુભવ–યેગે, જાગી નિ×પદ-રહિયે; બુદ્ધિસાગર પરમ મહેાય, શાશ્વતલક્ષ્મી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લહિયા હ્રાચિ॰ છ
www.kobatirth.org
શ્રી વાસુપુજ્ય સ્તવન (ગિરૂમા રે ગુજી તુમતણા ——એ રાગ )
વાસુપૂજ્ય | ત્રિભુવનધણી, પરમાનન્દ વિલાસી રે; અકળકળાનિય પ્રભુ, ધ્યાને નાસે ઉદાસી રે. વાસુપૂજ્ય૦ ૧
જગજીવન જગનાથ છે, પરમબ્રહ્મ મહાદેવા રે; વ્યાપક જ્ઞાનથી વિષ્ણુ છે, સુરપતિ કરે પદસેવા રૂ. વાસુપૂજ્ય૦ ૨ આદિ–અનન્ત તુ' વ્યક્તિથી, એવું ભૂતથી યેગી રે. અતાદ્યનન્ત સત્તાપણે, ગુપવને ભાગી રે. વાસુપૂજ્ય૦ ૩ વ્યાપ્ય વ્યાપકતા અભેદતા, જ્ઞાતા તૈય અભેદી રે; ભિન્નાભિન્ન સ્વભાવ છે, વેરહિત પણ વેદી રે. વાસુપૂજ્ય જ પરમમહાદય ચિન્મણિ, અજરામર અવિનાશી રે; નિત્ય નિર ંજન સુખમયી, વ્યક્તિ શુદ્ધ પ્રકાશી રે. વાસુપૂજ્ય પ નિરક્ષર અક્ષર વિભુ, જગમધવ જગત્રાતા ; સાયિક નવલબ્ધિ ધણી, જ્ઞેય અનન્તના જ્ઞાતારે. વાસુપૂજ્ય ૬ પુષોત્તમ પુરાણુ તુ, તુજ ધ્યાને સુખ લહીશું ; બુદ્ધિસામર શુદ્ધતા, પામી જિનપદ હીથું રૂ. વાસુપૂજ્ય છ
For Private And Personal Use Only