________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
શ્રી ચંદ્રપ્રભુ સ્તવન (એ અબ શોભા સારી છે. મલ્લિજિન–એ રાગ) ચંદ્રપ્રભુ! પદ રચું હે ચિધન ! ચંદ્રપ્રભુ ! પદ રાચું; મન માન્યું એ સાચું છે ચિધન ! ચંદ્રપ્રભુ ! પદ રચું. શુદ્ધ અખંડ અનન્ત ગુણ-લક્ષ્મી, તેને પ્રભુ ! તમે દરિયા; સત્તાએ જ્ઞાનાદિક લક્ષ્મી, વ્યક્તિપણે તમે વરિયા
હે ચિત્ર ૧ અનાદનન્ત, ને આદિ-અનન્ત, સત્તા-વ્યક્તિ સુહાયા; અરિતનાતિમય ધમ અનંતા, સમય સમયમાં પાયા
હે ચિ૦ ૨ ક્ષપકણિયે ઉજજ્વલ યાને, ઘાતક કર્મ ખપાવ્યાં; દધરજજુવાત કમ અઘાતી, તેરમે ચૌદમે નસાવ્યાં
હે ચિ૦ ૩. કેવલજ્ઞાને ય અનતા, સમય સમય પ્રભુ ! જાણે; અવ્યાબાધ અનન્ત વિર્ય, સમય સમય પ્રભુ ! માણો
હે ચિ૦ ૪ ઋદ્ધિ તમારી તેવીજ મારી, કદિય ન મુજથી ન્યારી; ચંદ્રપ્રભુ–આદર્શ નિહાળી, આત્મિકઋદ્ધિ સંભારી
- હે ચિ. ૫ નિજ સ્વજાતીય સિંહ નિહાળી, અજવૃન્દગત હરિ ચેક નિજ રવજાતીય સિદ્ધ સંભારી, જીવ રવપદમાં વહે
હે ચિ. ૬
.
“ી ;
www.kobatirth.org
For Private And Personal Use Only