________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમ. ૧
પરમ. ૨
પરમ. ૩
રાષભદેવ સ્તવન,
(રાગ દેશોખ.) પરમપ્રભુતા તું વર્યો, સ્વામી ઋષભજિસુંદ; ધ્યાને ગુણઠાણે ચઢી, ટાળ્યા કર્મના ફંદ. અંતરંગ પરિણામથી, નિજ ઋદ્ધિ પ્રકાશી; ક્ષાયિકભાવે મુક્તિમાં, સત્યાનંદવિલાસી. કર્તા કર્મ કરણ વળી, સંપ્રદાન સ્વભાવે; અપાદાન અધિકરણતા, શુદ્ધ ક્ષાયિકભાવે. નિત્યાનિત્ય રવભાવ ને, સદસ્ તેમ ધાર; વક્તવ્યાવક્તવ્યને, એકાનેક વિચારે. આઠ પક્ષ પ્રભુવ્યક્તિમાં, વડુ ગુણ સામાન્ય; સાત નથી વિચારતાં, પ્રભુવ્યક્તિ સુમાન્ય. સ્મરણ-મનન એક તાનમાં, શુદ્ધ વ્યક્તિમાં હેતુ; તુજ સરખું મુજ રૂપ છે, ભવસાગરસેતુ. સાલંબનમાં તું વડે, નિરાલંબન પિત, બુદ્ધિસાગર ધ્યાનથી, નિજને નિજ ગોતે.
પરમ. ૪
પરમ. ૫
પરમ. ૬
પરમ. ૭
(૨) (પ્રથમ જિનેશ્વર પ્રણમીએ—એ રાગ.) ઋષભજિનેશ્વર ! વંદના, હશે વારંવાર; પુરુષોત્તમ ભગવાન નિરાકાર સંત છે, ગુણપર્યાય આધાર. એ ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only