________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસ.
( ૫૩૫ )
જ્યોતિમાં ક્ષાદિક જે કાલ કહેવામાં આવે છે તે વ્યવહારથી ગૌણ છે. સર્વ પદાર્થ નુ જે ભૂત, ભવિષ્ય અને વર્તમાનપણ કહેવાય છે તે સર્વજ્ઞના વચનથી કાલક્રોડિતવડે જાણવું. સ્પ, રસ, ગધ અને વણુ વડે સહિત પુદ્દગલા માન્યા છે. તેઓ અમદ્ધ હાય તા અણુ અને મૃદ્ધ હૈાય ત્યારે સ્કધ એમ શાસ્ત્રમાં કહ્યું છે. વળી દેવાંત, આતપ અને ઉદ્યોતરૂપ તે સ્ક ંધા સૂક્ષ્મ અને માદર હાય છે, તેમજ કર્મ શબ્દાદિકના જનક અને સુખ દુ:ખાદિકના હેતુ છે. મન, વાણી, કાય અને ક્રિયા એ આશ્રવ કહેવાય છે, વળી તે શુભને હેતુ હાય તા શુભ અને અશુભની પ્રાપ્તિમાં અશુભ જાણવા. ઉત્કૃષ્ટ ધ્યાનથી સંગત થયેલું મન શુભ કર્મને પ્રગટ કરે છે. અને દુર્ધ્યાન વાસિત તે ચિત્ત અશુભકર્મોને ઉત્પન્ન કરે છે. મિથ્યાત્વ રહિત અને શ્રુતજ્ઞાન સહિત એવું વચન પ્રાણીઓને શુભદાયક થાય છે અને એથી વિપરીત વચન અશુભદાયક થાય છે. તેમજ ગુપ્ત દેહવડે પ્રાણી શુભ કર્મ બાંધે છે. અને ગુપ્તિરહિત મેટા આરંભ કરનાર પ્રાણી અશુભ કર્મ બાંધે છે. આશ્રવ–પાપના નિરોધ હૈને જ્ઞાનિ પુરૂષાએ સંવર કહ્યો છે. તે સંવર દ્રવ્ય અને ભાવ વડે એ પ્રકારને કહ્યા છે, તેમાં દ્રવ્યસ ંવર નવીન કર્મ પુદ્ગલાને ગ્રહણ કરતા નથી, અને ભાવ સવરતા સંસારના હેતુભૂત કાર્યાના નાશ કરે છે. પૂર્વે ગ્રહણ કરેલાં કર્મોન જીણું કરવાં તે નિર્જરા કહી છે. તે નિર્જરા મુનઓને સકામ અને અન્ય માનવાને અકામ હાય છે. મિથ્યાત્વાઢિકની સહાયથી પ્રાણીના જે ક યાગ્ય પુદ્ગલાનું ગ્રહણુ કરવુ તે બંધ કહેવાય અને તે ખંધ પરત ંત્રતા કરનાર છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશવડે તે મધ ચાર પ્રકારને છે. તેમાં જ્ઞાનાવરણીયાદિક કર્મના સ્વભાવ તે પ્રકૃતિ કહેવાય, જઘન્ય અને ઉત્કર્ષ થી ક્રર્માનુ કાલનિયત પણ તે સ્થિતિ કહેવાય, તેમના રસ
For Private And Personal Use Only