________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
છેવટે શરદી લાગી અને ડાકટરને ખેાલાવ્યા, ડેાટાના અભિપ્રાય પડયા કે આંતરડામાં પાણી થવા લાગ્યું' છે. આવા પ્રકારના રાગને ‘પ્લવેજી? હેવામાં આવે છે, ડાકટરેાની સલાહથી ભાઈ શાંતિલાલને સ્વીટઝર્લીડમાં
માણસા–ગુજરાત. તા. ૨૨-૧૦૨૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
લેઝી' નામની ટેકરી ઉપર ‘મેાંખ્યાં' નામનાં સેનીટારીઅમમાં લઇ જવામાં આવ્યા. આ સેનીટેારીઅમ હોટેલ રૂપમાં છે. ત્યાં આવા પ્રકારના દરદીઓની ઉત્તમ પ્રકારે સારવાર કરવામાં આવે છે. આ ટેકરી સાત હજાર ફીટ ઉંચી છે. ત્યાં વરસમાં છ મહીના સુધી તેા બરફ્ રહે છે અને ઉનાળામાં માત્ર બે મહિનાજ ખુલ્લું રહે છે. એ ખુલ્લા દિવસેામાં અવાર નવાર વરસાદ તેા પડયાજ કરે છે. ધુમ્મસ પણ ચાલુ રહે છે. શીતળતાનેા ઠંડીના ત્યાં પાર નથી. ‘ પ્લરેજી ’ના દરદીને માટે આ ટેકરીની હવા ખાસ અનુકુળ છે. ખરાખર છ મહિના ભાઈ શાંતિલાલને ત્યાં રાખવામાં આવ્યા તીઅત વચ્ચે ઠીક જણાતી હતી પણુ શરદીનું દરદ વધતું ચાલ્યું અને કલેજાં હાટુ થતું ચાલ્યું. છેવટે સધળી આશાએ નિરાશામાં બદલાઇ ગઇ. ભાઇ શાંતિલાલને સ્વિટઝર્લીડમાંથી પેરિસ લાવવામાં આવ્યા. પેરિસમાં દસ દિવસ જીંદગી ટકી, ભાઇ શાંતિલાલના દિલમાં હિંદમાં આવવાની અને દાદાશ્રી મેાહનલાલને મળવાની પ્રબળ ઈચ્છા હતી. ગુજરાતની ભૂમિ ઉપર ખારાક લેવાની ધારણા મનની મનમાં રહી ગઇ. ભાઇ શાંતિલાલની તખીયત વધારે નરમ થયાના તારથી સમાચાર આવતાં તેમના પિતાશ્રી મણિભાઇ યૂરોપ ગયા હતા અને એક મહિના સાથે રહ્યા હતા એથી ભાઇ શાંતિલાલના મનમાં પારાવાર શાંતિ પ્રગટી હતી. માંદગીના દિવસેામાં ભાઇ શાંતિલાલનુ ચિત્ત જૈનધર્મી ઉપર વિશેષ ને વિશેષ દૃઢ થતું ગયું. અને છેવટે પરમ શાંતિથી દેવગુરૂ ધનુ શરણુ યાદ કરીને વિક્રમ સંવત્ ૧૯૮૨ ના અજ્ઞાડ શુદિ આમના રાજ આ ફાની દુનિયાને ત્યાગ કરીને સ્વ'માં વાસ કર્યાં. જન્મ અને મૃત્યુ એ આ દુનિયામાં એક અનિવાર્ય ઘટના છે. જન્મ મૃત્યુની ઘંટીમાં આખુ જગત્ દળાઇ રહ્યું છે. આ ચક્કીમાંથી ખચવાના માત્ર એકજ ઉપાય છે. અને તે શ્રી જીનશાસનનુ શરણુ છે.
{
ગાકુળદાસ નાનજીભાઇ ગાંધી. પ્રાણીરક્ષક સંસ્થા, રાજકોટ,
For Private And Personal Use Only
ॐ शांतिः ३