________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩૦૮ )
શ્રીકુમારપાળચરિત્ર.
ધારણ કરતા રાજા ત્યાંથી નીકળ્યે અને નાગપુરમાં પ્રભુને જાણી બહુ ઝડપથી ત્યાં ગયા. ત્યાં આગળ સર્વ વિમાનલક્ષ્મીના ક્ષરણવડે નિર્માણ કરેલાની માફક દીવ્ય Àાભામય, રજત, સુવર્ણ અને મણિમય ત્રણ કિક્ષાએથી વિભૂષિત, સુમનસ્-દેવ–સત્પુરૂષના વૃધ્રુવડે સમન્વિત અને ત્રણે લેાકના રક્ષાયત્ર સમાન સમવસરણુમાં બેઠેલા શ્રીપાર્શ્વનાથભગવાનનાં દશનકરી ભૂપતિ ચંદ્રને ચકેાર જેમ, મેઘને મયૂર જેમ અને દ્રવ્યને જોઇ દરદ્રીજેમ બહુ આનંદ પામ્યા. ખાદ ભક્તિવડે પ્રભુની પ્રદક્ષિણાકરી, તેમજ બહુ આન ંદથી કંઠસુધી પુરાઇ ગયેલા રાજાએ ઈંદ્રની માફક સ્તુતિના પ્રારંભ કર્યો. જેમકે,——
Acharya Shri Kailassagarsuri Gyanmandir
त्रिभुवनविभो ? तानि व्यर्थान्यहानि ममागमं
स्तव पदयुगोपास्तिः स्वस्तिप्रदाऽजनि यत्र न । अहमिदमहर्मन्ये धन्यं यदत्र मयाऽचिरात्,
सुरतरुरिव श्रेष्ठो दृष्टस्त्वमिष्टफलप्रदः ॥ १ ॥
22
“ હે ત્રિભુવનપતે ? જેવિસામાં કલ્યાણુકારી આપના ચરણકમલની સેવા હુને મળી ન હેાતી તે બધાયે દિવસે મ્હારા વ્યર્થ ગયા, વળી અહીં અકસ્માત્ કલ્પવૃક્ષ સમાન ઉત્તમ ઇલ આપનાર આપનાં જે દર્શન થયાં તેથી આ દિવસને હું ધન્ય માનું છું;
स्मृतिरपि तव स्वामिन् ? क्लृप्ता ममाशु निरासुषी, पथि पृथुदवज्वालाजालं दिधक्षुतयाऽऽपतत् । त्वमसि भगवन् ? भाग्यैर्लब्धोऽधुना स्तनयित्नुवद्, भवदवभवं तापव्यापं समापय सर्वतः ॥ १ ॥ " “ હું સ્વામિન્? આપ સંબંધી કલ્પેલી મ્હારી સ્મૃતિએ પણ
For Private And Personal Use Only