________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
એનાચાર્યજી માહાત્મા શ્રી અછતસાગરસૂરીશ્વરજી મહારાજે ગુજરાત ઉપર મહાન ઉપકાર કર્યો છે. ભાષાંતરની ભાષા સરળ અને સુગમ છે. જે ભાઈઓ સંસ્કૃત નથી જાણતા તેવા જૈન અને જૈનેતર ભાઈઓ માટે આ વસ્તુ ઉપકારક થઈ પડશે. ચાલુ જમાનામાં આવા પ્રયાસે ખાસ સ્તુતિપાત્ર લેખાય છે. શ્રી અજીતસાગરસૂરિજી મહારાજે અગાઉ “સુરસુંદરી ચરિત્રનું ભાષાંતર બહાર પાડયું હતું. અગાઉના ભાષાંતર કરતાં આ ભાષાંતર વધારે છટાદાર થયું છે. વીસમી સદીના છેલ્લા યુગમાં જૈન લેખકાએ ગુજરાતી ભાષાની જે સેવાઓ બજાવી છે તેમાં શાસ્ત્ર વિશારદ જૈનાચાર્યજી મહાત્મા શ્રી અજીતસાગરસૂરીશ્વરજીનું સ્થાન અગ્રસ્થાને છે.
માણસા -મહીકાંઠા. !
ગોકુળદાસ નાનજીભાઈ ગાંધી,
પ્રાણરક્ષક સંસ્થા, રાજકોટ.
For Private And Personal Use Only