________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
પૃથ્વીને કપાવવા લાગ્યા, બ્રહ્માંડ રૂપી પાત્રને ભેદવામાં સમર્થ એવા લાખા કિલકિલારવ સુભટ સિંહનાદને જેમ તે કરવા લાગ્યા; ભૂમિક પથી અને તેના પ્રચંડ ધ્વનિથી સિંહનાદથી હસ્તીવૃંદ જેમ પિશાચ વગેરે નાશી ગયા, તા શિયાળ વિગેરેતા રહેજ કયાંથી ? ? યમરાજાની જીહ્વા સમાન ભયંકર અને તેને હણવાની ઇચ્છાવડે ધાડતા સર્પાદિકને વારંવાર વિષુવીને તે દુષ્ટ ક્ષેત્રપાલ કુમારપાલને ઠ્ઠીવરાવવા લાગ્યા. મંત્ર ઉપદ્રવ સહિત છે એ પ્રમાણે ગુરૂ વચનનું સ્મરણ કરતા કુમારપાલને તેણે ઘણા ઉપદ્રવ કર્યા પણ તે ખીલકુલ ક્ષેાભ પામ્યા નહીં, ઉલટા નિભાઁય થઇ તે ધ્યાનકમ માં બહુ સ્થિર થયા. પવને કપાયેલા પર્વત છું ચલાયમાન થાય ખરા ? પછી તે ક્ષેત્રપાલ ખલની માફક નિષ્ફળ થઈ ત્યાંથી વિદાય થયે। અને કુમારપાળે પણ જાપ તથા હેામપૂર્વક મંત્રારાધનની ક્રિયા પૂર્ણ કરી. પોતાના તેજવડે આકાશને સૂર્યંની શ્રેણિમય કરતી અને સાક્ષાત્ પુણ્યશ્રીની મૂર્ત્તિ હાય તેમ લક્ષ્મી લક્ષ્મીદેવી. દેવી કુમારપાલની આગળ પ્રગટ થઇ. દારિદ્રયને દેશવટા આપનાર પેાતાની માતાસમાન લક્ષ્મીને જોઇ કુમારપાલનું મુખ પ્રફુલ્લ થઇ ગયું અને તરતજ તેણે નમસ્કાર કર્યા. દેવી એલી, વત્સ ? ત્હારા મત્રની અધિષ્ઠાયિકા લક્ષ્મીદેવી હું પાતે છુ, ઉત્કૃષ્ટ વેલવેાના સ્થાનભૂત હને જાણી હું હારી પાસે આવી છું. ક્ષેત્રપાલે કરેલા ક્ષુદ્ર ઉપદ્રવે વડે ધ્રુવની માફ્ક નિશ્ચલ હારૂં ધૈર્ય જોઈ હું હારીપર પ્રસન્ન થઈ છું. માટે તુ વર માગ. કુમારપાલ મેલ્યા, ખરેખર આજે મ્હારા પુણ્યરૂપી વૃક્ષ અંકુરિત થયા. કારણ કે કલ્પવત્તી સમાન દુ`ભ એવી તુ સ્તુને પ્રત્યક્ષ થઇ.
गार्हस्थ्यं स्थितिमेति यात्युपचयं पुण्यं प्रतिष्ठैधते, साफल्यं दधते कलाः प्रतिकलं सौख्यं समुन्मीलति ।
For Private And Personal Use Only