________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯). નિશ્ચય ઉરમાં થયો, હવે નહિ મેઘજ આવે,
બચશે વિરલાં પ્રાણી, જેમને દૈવ બચાવે. હસ્તી સરખાં પ્રૌઢ, ગાયનાં પુષ્ટ વૃન્દ આ,
ભૂખે ઉંડાં પેટ, ક્રૂર આક્રન્દ કરે હા! જાય હજારે ગાય, જોઇને હૃદય બળે છે,
હીન્દ જનેતા દેવી, તણું અણું નિકળે છે. વસ્થાને શી ખબર? પ્રસૂતા નારી કેરી,
જાણે શહેરી નહી, ગ્રામ્ય કથાજન બહેરી; ખેડુત પશુની ભીડ, જેહ ગ્રામ્ય તે જાણે
એમજ દુખડાં દુષ્ટ, ગરિબનાં દિન દિલ જાણે, ગયાં પુનર્વસુ વહી, પૂર્ણ જ્યાં વર્ષ પડતી,
અષાડ પણ પરિપૂર્ણ, વૃષ્ટિ વિણ બધા નડતી; અષાડી આઠમ હતાં, વાદળાં રાત્રિ આખી,
હાડે ઉદય પુનમ, એહ ટાળી પણ સાખી. પાંચમ વિજળી હતી, ક્યાંઈને ક્યાંઈ નહતી, - વૃષ્ટિની પ્રાપ્તિ તણું, કેઈરીત કળ નથી પડતી; લેકે ત્યાગી આશ, હવે તો આના બારજ,
થાવાની તે રહી, આશ આના છે ચારજ. તૃણ અંકુર સુકાય, અન્ન સઘળાં સુકાતાં,
માંડ્યાં કૂપ મંડાણુ, ધાન્ય કર્થી જળ પાતાં; કેઈ કહે , પત્ર આવ્યો દક્ષણથી, કઈ કહે મરૂદેશ, કઈ જણાવે દૃરથી. જ્યાં ત્યાએ ભણકાર, જન વ્યક્તિ વૃષ્ટિના
કરતા હાહાકાર મેહ ! ધર સ્તુતિ સૃષ્ટિના દીન અબેલા જીવ, ઉપર કરૂણા વષો, - લીલાં કુમળાં ઘાસ, પૃથ્વી ઉપર દર્શાવે.
For Private And Personal Use Only