________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮). दीलनांदरदपुछनारामित्रोक्यांहशे ? (११)
હરિગીત. તાળી દઈ ગમ્મત કરી, ગપ્પાં ઘણા મિત્રો કરે,
કઈ સ્વાર્થ કેરે કારણે, ઘર આંગણે ફરતા ફરે; વાર્તા કથંતા નિશદિને, દસ્તની દસ્તાઈ દિસે,
દિલના દરદ પુછનાર જગમાં, મિત્ર કયાં વસતા હશે! ૧ નિજ સ્વાર્થ માટે આવીને, બમણું બતાવે પ્રીતને,
મનમાં હલાહલ વિષ ભર્યું, જાણે ન સાચી રીત, ëપર ઉપરની પ્રીતડી, હૈડે અવર વૃત્તિ વસે, દિલના દરદ પુછનાર જગમાં, મિત્ર કયાં વસતા હશે! ૨
શી હાડ ભાગ્યાં સાંધનારા, ડોકટરેની ખામ છે! પટ્ટા મલમ કરનાર વૈદ્યોની, ઘણું ઠઠ્ઠ જામી છે;
ઉપર ન ભાસે રોગ કંઈ જાણ્યું નથી કે શું થશે! દિલના દરદ પુછનાર જગમાં, ડોકટરે તે ક્યાં હશે ! ૩
ટીપણું ભરાવે પાઘડીમાં, તિલકની ચતુરાઈ છે, કહે મને શુક્રાદિગ્રહનાં, ફળ સદા સુખદાઈ છે;
મુજ હાડનાં ભેજા વિષે, વ્યાપેલ રેગ યદા ખસે, એ જેષને જેનાર સાચા, જેવી કયાં વસતા હશે!
લીધી ફકીરી ત્યાગી દુનિયાં, કેઈની પરવા નથી, અમને કહે વિષયાદિ વિષ સમ, શત્રુઓ વરવા નથી,
દુનિયાં તજા ઉપરની, મુખ બિચારા જે ફસે, દિલ દઈને ત્યજાવનારા, ત્યાગ મિત્રો ક્યાં હશે ! "
અગ્નિ વિષે કૂદી પડી, જળ લેઈ વાળા હેલ. વીમા તણું સરદાર એ, દુનિયાં સતત શુભ દીપવે;
એ બહારને અગ્નિ શમે, હૃદયાગ્નિ તે કઈ ના ખસે, દિલ દઈની જવાળા શમવતા, સત્ય મિત્રો કયાં હશે ! ૬
For Private And Personal Use Only