________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) સ્વલ્પ સમયની સુખદ વાસના, સુપુષ્પ! હું અહીં આપી છે;
તુજ કીર્તિ હે હે સુખ તરૂવર! સજજન મધ્યે સ્થાપી છે. ૫ તુજ જીવનની તકળા –ચંદ્ર! કમળગણને દઈ જા,
આશ્વાસન તું અમને આપી, એક વખત અમૃત લઈ જા; એજ છટા ઘનઘેર અશ્વની, ગર્જન એજ સુણાવી જા,
કલાપીને આનંદ કરીને, પ્રેમી મંત્ર ભણાવી જા. ૬ તુજ કર્તવ્ય તણાં પુષ્પનાં, વૃક્ષો ફરી લીલા કરીજા,
નિર્મળ ઘટમાં એને માટે, મીઠાં શીતળ જળ ભરજા, સત્ય પક્ષની સત્ય લડાઈ અમને આવી શિખાવીજા,
હૃદય શહુર તણું બળ વાળાં, અનુષ્ઠાન દર્શાવી જા. ૭ કઈ રીતે નિજ ગુરૂની મરજી, ઉઠાવી લેવી તે કહી જા,
કઈ રીતે વિદ્યાને ભણવી, પ્રયત આવી એ દઈ જા; મધુર ભવન વિદ્યા ગર્જનથી, જે રીતે મનહર લાગે,
અરે સુમિત્ર! આવી શિખવી જા, તુજ વિરહ વિષમય વાગે. ૮ અન્ય હિતને કારણુ બાંધવ,! પ્રયત તું અતિશય કરતે,
ગ્રથોદ્ધારણ કારણ જ્યાં ત્યાં, સદુપદેશ તું ઉચ્ચરતે; નિષ્ફળ કાળ કદિ ન વહવતે, ભવ્ય વને પંથી હતું, અરે મુસાફર! જાવું હતું તે, બાંધ્યે હૈ કેમ! સ્નેહ હતે. ૯ ઉર્ધ્વ માર્ગની સત્ય મુસાફરી, આવીને બતાવી ,
એજ મધુરા સત્ય દેશના, અગમ્ય શબ્દ સુણાવીજા, પ્રેમ ભૂમિપર શાતિ વૃષ્ટિને, વ્હાલ કરી વરસાવીજા, વિરહ તાપથી શુષ્ક બનેલી, હૃદય ભૂમિ ભીંજાવી જા. ૧૦
For Private And Personal Use Only