________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫). ત્યારું પૂજન કરે નહી, મરૂદેશ કે રાજવી,
તુજને નમાવા કાજ કીધું, યુદ્ધ નિશિ જે રવિ, તુજ ચરણનું વંદન કરાવ્યું, ખથી જીતી જઈ,
તે હાલ પાટણનગરની, જયદેવિ ! શું આળસુ થઈ? ૬ દુર્મદ થયેલા તે તણું, પૂછ નહીં વંશજ જને,
હાઘેલ પર કરૂણા કરી, દિધું રાજ્ય હે જઈ એમને, ર્વરધવલ આદિક મંત્રિએ, તુજને વધાવી દિલ દઈ,
તે હાલ પાટણનગરની, જયદેવિ ! શું આળસુ થઈ? ૭ તુજ અર્થ લાખ આદમીએ, ચલકતી સમશેરને,
ગ્રહને ખતમ કીધાં શરીર, હજી રક્તનાં અણું છે ને, તુજ બાળતૃષ્ણા ત્યાગી સ્વર્ગે પહોંચીયા છે મરી જઈ,
તે હાલ પાટણનગરની, જય દેવિ ! ક્યાં જઈને રહી.? ૮ મતિ આપતું નિજ બાળને, કંઈ ધર્મનું સાધન કરે,
બાળક-લગન જેવા રિવા–જેથી હવે કાંઈક ડરે; કટિબદ્ધ થઈ શુભ આચરે, પ્રભુ પ્રેમ પુષ્પ કરગ્રહી.
હે! હાલ પાટણનગરની, શ્રીદેવિ ! શું ઉંઘી રહી? વળી સંપસંધી ચાલવાના, પ્રેમ મંત્રોને ભણે,
સત્કાર્ય કેરા ભુવન માટે, યત્ન આરસને ચણે, જયશાળી થઈ જશ ફેરવે, આ સસ્તુતિ લક્ષે લઈ
હે! હાલ પાટણનગરની, જય વિ! શું આળસુ થઇ?૧૦ તું આઘમાતા ગુર્જરેની, સર્વ જગ પ્રખ્યાત છે,
તુજ વિમળ જશ સરભ બધી, વસુધા વિષે વિખ્યાત છે, મુનિ અજીતસાગર વિનવે, આળસ હવે રાખીશ નહી,
જયિનિ! પાટણનગરની, વિ! ઉભી થા! સજજ થઈ ૧૧
For Private And Personal Use Only