________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) એવી જે માન રાખે, સત્યગ્રાહિત્ય બુદ્ધિને. પામે ઇસિત નકકી તે, શ્રીઅછતાર્થ સિદ્ધિને.
૧૫
ઘટનાનીશ્રીદેવીને. (8)
ભરવી ગઝલ, યા–હરિગીત. સ્થાપન કર્યું તુજ સ્નેહથી, વનરાજ નામે ચાવડે,
વળી વળી બહુ વન્દન કર્યું, અતિ હૃદયની શ્રદ્ધા વડે. મરૂ માલવાદિક દેશમાં, એ વખત તું પેજનિક ગઈ,
જયજયિનિ! પાટણનગરની, શ્રીદેવિ !શું આળસુ થઈ? ૧ તબંશજે પણ તે રીતે, હારૂં સદા પૂજન કર્યું,
રૂદ્ધિ અને સિદ્ધિ વડે, અણુ, બહુ તેનું ભર્યું. ચશમાળ તું ગુર્જર તણી, વિસ્તારતી નિશદિન રહી
જયિનિ! પાટણનગરની, શ્રીદેવિ ! શું આળસુ થઈ! ૨ સમીપે સરસ્વતી તુજ તણું, પદ ક્ષાલવા માટે વહે,
તવ પુત્ર તેમાં સ્નાન કરી, આનંદ ઉરમાંહી લહે. તે પૂજન પણ તેવી રીતે, સરિતા હજી કરતી સહી;
જયજયિનિ! પાટણનગરની, શ્રીદેવિ! શું આળસુ થઈ? ૩ આશિષ હારી પામવા, સિદ્ધરાજ સોલંકી વરે,
નિર્મળ તલાવો બાંધિયાં, ભરી ભાવના જેને ઉરે. સુન્દર ક્ય કાર્યો ઘણો, દિલ લાવતી જ નથી કંઈ
જય જયિનિ! પાટણનગરની, શ્રીદેવી! શું આળસુ થઈ? ૪ નરેદેવનાથકુમારપાળે, હારી પૂજ આદરી,
બકરી અને શાર્દૂલ એક સ્વરૂપમય દીધાં કરી; પશુ પંખીડાને ત્રાસ કોઇ, પંચપણ દેતું નહી,
જયજયિનિ! પાટણનગરની, શ્રીદેવિ શું! આળસુથઈ?"
For Private And Personal Use Only