________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
નાનાક કાટી કિરણ એ, જેનાજ સાચા દામ છે; તે સત્ય સારભ સાધુને, મમકાટિવાર પ્રણામ છે.
सत्यग्राहकएकमहात्मा (८) અનુષ્ટુપૂ. મણીએ પતાકાઓ, બાંધતા ચાર હેડલે; ચારે દિશા જીતાયાની, નીશાની એવી રાખતા. વિદ્વત્તાએ અતિ શ્રેષ્ઠા, સબુદ્ધિ કરિ તીવ્રતા;
આત્મજ્ઞાન તણી શૈલી, વિશ્વને એથી જીતતા. કાશીમાંહિ રહી તેઓ, વિદ્યાભ્યાસી થયા હતા; પૂર્ણાભ્યાસ કરી ત્યાંહી, પધાર્યાં ગુજરાતમાં.
૧૦
૩
સવૈયા. મહા મહેાપાધ્યાય તણી વડી, પદવી પામ્યા તેહ હતા; ભણીગણી કાશીના મ્હાટા, વિદ્વાને જીત્યાજ હતા. અન્ય કાંઈ દુનિયાની માંહી, જીતનાર એને ન્હાતુ;
શ્રીમદ્ યશેાવિજય મહારાજા, કાણુ નથી ક્યાં ઓળખતુ? ૪ ચાર પતાકાઓ તેઓની, અસ્ખલિત ફ઼રકાર્તી હતી.
એક તરફ તેઓને કરવા, કોઈની વિદ્વત્તા ન હતી. સમગ્ર પૃથ્વીમાંહી એમણે, અનુષ્ઠાન ચલખ્યું એવું;
કઈ કાળ એ રીતે ચાલ્યુ, એમનું વિદ્યા ખળ કેવું? પ ન્યાયશાસ્ત્ર કંઠાગ્રહતું અ−દ્વૈત તણાં તત્ત્વા જાણે;
સાંખ્યશાસ્ત્ર અજ્ઞાત હતું નહિ, આત્માનુભવ રસ માણે. રામાનુજના પણ સિદ્ધાન્તા, સ’પૂરણ જાણી શક્તા;
For Private And Personal Use Only
સ્યાદ્વાદની વિજય પતાકા, ભૂતળપર અતિ ફેરવતા. ૬ અન્ય પક્ષવાલાની સાથે, યોગ્ય તયા શાસ્ત્રાર્થ કરે; અતિ ઉત્તમ દૃઢ પ્રમાણુ આપી, મડન નિજ પક્ષીય કરે.