________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) જે જે સમે જે જે મળે, તે તે સમે તે તે લઈ
સન્તષથી તન નિર્વહે, પ્રભુ ભજનમાં તત્પર રહી, જાતું રહ્યું જ્ઞાને કરી, જેનું બધું અભિમાન છે,
તે સત્ય સૌરભ સાધુને, મમ કેસિવાર પ્રણામ છે. ૪ આગમ તણું આજ્ઞા સદા, શિર ધારિલે નિશ્ચય કરી;
પગલું ન એકે ઉત્પથે, નિન્દા વળી ત્યાગે પરી; વિશ્વાસ ઘાતની વાત તે, હૈડા થકીજ હરામ છે.
તે સત્ય સૌરભ સાધુને, મમ કટિવાર પ્રણામ છે. ૫ અપ્રિય પણ પ્રિયઆત્મનાં, વાક્યો સદા મુખથી કવે.
પ્રિય પણું અહિત પરઆત્મઅર્થે, શબ્દ એક ન દાખવે, જેવું હૃદય તેવું જ બાહિર, વર્તવાનું ધ્યાન છે,
તે સત્ય સૌરભ સાધુને, મમ કટિવાર પ્રણામ છે. ૬ કઈ સ્નેહ સાથે શરીરથી, પ્રભુનાં જ કાર્યો આદરે,
જપમાળ કર તૃષ્ણ નથી, પ્રભુ નામ જીહાથી ઝરે. ઉદ્વિગ્નતા મનમાં નથી, ઈશઈશ્કમાં આરામ છે;
તે સત્ય સૈરભ સાધુને, મમ કેસિવાર પ્રણામ છે. ૭ વૈરાગ્યથી જે વિશ્વની, ખટપટ બધી એ ખાળતા;
વ્યભિચાર કંટક વૃક્ષને, જ્ઞાનાગ્નિએ કરી બાળતા. શબ્દાદિ પંચ વિષય નદી, ઉલટી ચલવવા હામ છે.
તે સત્ય સૌરભ સાધુને, મમ કટિવાર પ્રણામ છે. ૮ ધન, ધામ, ગામ, ગરાસ, પ્રભુની ખાતરે ખાટાં ઉરે;
અતિ મસ્ત મન રૂપ માંકડાને, ભક્તિ પંજરીએ પુરે. કિટ ભ્રમરવત્ પ્રભુ ચરણમાં, એકાગ્ર કીધા પ્રાણ છે;
તે સત્ય સૌરભ સાધુને, મમ કોટિવાર પ્રણામ છે. ૯ શિખે વધે એથી નહીં, પણ આત્માને અર્થે ચહી, સધ આપે સુખદ કે, અજ્ઞાન તમ વ્યાપે નહી.
For Private And Personal Use Only