________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) કદી પ્રાણાયામ, કમ વિકમ કેરા નથી કર્યા
કદી માંઘાયામ, શિવ ગુણ થકી મેં નથી ભર્યા કદી રોમે રમે, નવગુણ ખુમારી ચઢી નથી,
છતાં શાન્તિ શાન્તિ, કર કર દયા હું દિનપ્રતિ. ૫ કદી પૂર્ણ પ્રેમે, સુજનપદ સેવા કરી નથી
કદી નેહે નેમ, નિગમ તણી આજ્ઞા ધરી નથી, કદી આત્મજ્ઞાને, મન કબ જ નક્કી કર્યું નથી;
છતાં શાન્તિ શાન્તિ, કર કર દયા હું દિનપ્રતિ. ૬ કદી શાસ્ત્ર પાઠ, શ્રમ કરી કર્યા હે મુખ નથી,
કદી અંગે આઠે, યમ નિયમ સાધ્યા વળી નથી. કદી મહે સ્વાત્માથી, વચન હજી સૂણ્યાં પ્રભુ! નથી;
છતાં શાન્તિ શાન્તિ, કરી કર દયા હું દિનપ્રતિ. ૭ કદી સ્વામી ! સાચું, શરણ તવ માન્યું પ્રિય નથી;
કદી સ્વામી ! કાચું, મૃગજલ જગત્ હે ગમ્યું નથી. કદી ભાગી બ્રાન્તિ, ધિરજ ઘટમાંહી ધરી નથી,
છતાં શાન્તિ શાન્તિ, કરી કર દયા હું દિનપ્રતિ. ૮ ગિરિની ગુહાઓ, મહીં જઈ સમાધી કરી નથી;
કદી હે આત્માઓ, નિજ સમગણ્યા પ્રીતથી નથી. ગિરાનાં ઝણઓ, જગપતિ! પધાંયે કર્દી નથી,
છતાં શાન્તિ શાન્તિ, કરી કર દયા હું દિનપ્રતિ. ૯ કદી દીધાં દાનો, ગરિબ જનને ખાંતથી નથી,
કદી કીધાં ગાન, કવિતણી કૃતિથી પ્રભુ! નથી. કદી સાચું શોધી, સમકિત ભર્યું હે ઉર નથી,
છતાં શાન્તિ શાન્તિ, કર કર દયા હું દિનપ્રતિ ૧૦ કદી આ બે હાથે, પ્રભુ! પૂજન તારું કર્યું નથી, કદી આ બે પાદે, ડગલું તવ પ્રત્યે ધર્યું નથી.
For Private And Personal Use Only