________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(3)
મહમાંહિ હું મત્ત થયા નવ, આજ્ઞા હારી શિરધારી; એક નિર જનચિદ્દન જીનવર ! સ્તુતિ મારીલે સ્વીકારી. ૯ મુજ અપરાધા અવલેાકેા નહિ, હે ઇશ્વર ! છુ અપરાધી; કેમ ? કરી તવ સ્મરણ કરૂં હું, બહુ વળગ્યાં આધિવ્યાધિ. દાસ અજીતની અરજી એ છે, દેજે ભક્તિ સદા ત્હારી; એક નિરજન ચિદ્દન જીનવર ! સ્તુતિ મ્હારી લે સ્વીકારી. ૧૦
વ્યારાબસુનીનેપ્રાર્થના (૨) શિખરિણી,
પ્રણા ! પ્યારા મ્હારા, વિનતિ શ્રવણે સદ્ય ધરજો; અમારી આપત્તિ, ક્ષણભર વિષે અદ્ય હરો. અમેામાં દુર્ગુણા, અતિશય ભર્યો હું જગપતિ ! છતાં શાન્તિ શાન્તિ, કરૌં કર દયા હું દિનપ્રતિ. ૧ કદી મ્હે' હું સ્વામી ! તવ ભજન પ્રેમે કર્યું નથી;
કદી શાન્તિ પામી, વિષય સુખને વિસ્મયું નથી. કદી મ્હારા વ્હાલા ? વિમલ દિલ ધાર્યો ઉર નથી;
છતાં શાન્તિ શાન્તિ, કરી કર યા હું દિનપ્રતિ. ૨ કદી ઝાલી માળા, પ્રભુ ! પ્રભુ ! પ્રભુ ! મ્હેં કહ્યું નથી; કદી કાલાવાલા, વિનય કરી કીધા પણ નથી. કદી યાત્રા તીથૅ, રટણ કરી કીધી હજી નથી. છતાં શાન્તિ શાન્તિ, કરી કર દયા હું દિનપ્રતિ. ૩ અર્થતિ ક્રિયાઓ, કથિત શુભ કાળે કરી નથી;
ધર્યું`
જશે કાળા ચાલ્યા, હૃદય મહીં એવુ થયું નથી. કદી ભક્તત્રાતા ? પદ્મ થકી યીય ગિરિ નથી, છતાં શાન્તિ શાન્તિ, કરૌં કર દયા હું દિનપ્રતિ. ૪
For Private And Personal Use Only