________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
સાચું મેલું મુજ સરીખડે। અન્ય જે કાણુ પાપી. મૃત્યુ. સૌને શિરે ભમી રહ્યું છે. કાને કાણુ જાણે કયારે કાળીએ કરી જશે તેની જ્ઞાની પુરૂષષ સિવાય અન્ય કાઇને ખબર નથી. જેટલા જન્મ્યા તેને એક દિવસે જરૂર નાશ થવાના છે. વિ પણ કહે છે કે
“ દેખાતું આ જગત તર છે જીવ છે પત્ર તેના, તેનેા હર્તા રિવર વડા કાળ કેદી તજે ના;
રાતે રહેતાં હરણુ ગણુને સિંહ સંહારી દે છે, એવી રીતે સકલ જીવને કાળ હા કાપી લે છે. ”
""
આ પ્રમાણે જૈનકવિ શ્રી અજીત સાગર સૂરિજી પેાતાની નિર્મલ વાણી વડે જૈન તેમજ જૈનેતર અને અલભ્ય લાભ આપી રહ્યા છે એ ઘણીજ સતાષની વાત છે હવે જમાનેા બદલાયા છે. જમાના સાથે જે નહિ ચાલે તે પછવાડે રહી જશે પવન વેગે જમાના આગળ વધે છે. આજે રાષ્ટ્ર, સ્વરાજ્યના જાપ જપી રહેલ છે, હજારે। માનવીએ દેશને માટે પોતાના અમૂલ્ય પ્રાણની આહુતિ આપી રહેલ છે. આવા અગત્યના ફેરફાર કરવાને મથન કરી રહેલા જમાનાની સાથે ચાલવું એ પ્રત્યેક જૈન તેમજ જૈનેતર બંધુઓની ફરજ છે. એક જૈન કવિ જમાનાને એળખીને તેની સાથે ચાલવાના પ્રયત્ન આદરે એ આપણા દેશમાટે શુભ ચિહ્નની નિશાની છે, —
આવી મજાની કવિતાઓને મેટિા ભાગ કવિએ કાઠિયાવાડમાં અને કંઇક ગુજરાતમાં રચેલે જણાય છે. ઉંઝા, મહેસાણા, લીંચ, સૂરજ, બાંયણી, રામપરા, ઉપરીઆળા તી, વઢવાણુકાંપ, લીંબડી, ચુડા, રાણપુર, ખાટાદ, પહેગામ, વળા, પાલીતાણા, મઢડા, શિહેાર, વરતેજ, ભાવનગર, ધેાધા, ત્રાપજ, તલાજા, મહુવા, ઉના, દેલવાડા, દીવ, કાડીનાર, તુલશી શ્યામ, ગેારખમઢી, પ્રભાસ વેરાવળ, ચાર
For Private And Personal Use Only