________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૧) ગુરૂ વિના બીજી છે ગતિ નહિં, ગુરૂ વિના અહીં છે મતિ નહિં, ગુરૂજી ! વહાલથી આપ વ્યાપતા, પરિહરે હવે સર્વ આપદા. ૨ પતિત શિષ્યનાં કષ્ટ કાપજે, ઉર વિષે રૂડાં જ્ઞાન આપજે, મુજ શિરે સદા છત્ર છાજતા, ગુરૂ ! વિદારજે સવે આપદા. ૩ તિમિરતા હતી અજ્ઞતા તણી, પરિહરી હમે હે શિરોમણિ !; કરણ ધર્મની આપતા હતા, ગુરૂ ! વિદારજે સવે આપદા. ૪ જગત્ લેકમાં આત્મભાવના, ઇતર કોણ છે ! આપના વિના શરણ શિષ્યની લાજ રાખતા, ગુરૂ ! વિદાજે સવે આપદા. ૫ ઈતર તીર્થ તે પાપ કાપશે, પણ ગુરૂ વિના ક્ષક્યાં થશે; અમ તણું તમે મેંઘી છો મતા,ગુરૂ !વિદારજે સર્વે આપદા. ૬ રઝળતો હતો વિશ્વ રાનમાં, સમજ આપતા ધર્મજ્ઞાનમાં, મમ શિરે રહો ના વિસારતા, ગુરૂ ! વિદારજે આપદા સદા. ૭ નમન આપના પાયમાં હજે, ભ્રમણતા હવે ને બીજી થજે અજીત અબ્ધિની એવી પ્રાર્થના, શરણ રાખજે હે દયાઘના. ૮
श्रीसद्गुरुनाचरणे.
લલિત-છંદ. લલિત છંદમાં વિનતી કરું, લલિત કાળ છે તેય હું ડરું; ગુરૂ વિના હવે કેમ ગોઠશે?, ગુરૂ વિના હવે ગ્લાનિ શે જશે?. ૧ મમત માહરી છોડવી દીધી, મમત માહરી ધર્મમાં કૌધી; ઈતર સૈખ્યની પ્રાપ્તિઓ થશે, ગુરૂ વિના હવે કેમ હશે?. ૨ ધર્મ કર્મની સાન આપી છે, કુડમતિ તણી જાળ કાપી છે; કુટિલ ભાવને કોણ કાપશે, ગુરૂ વિના હવે કેમ ગેહશે ?. ૩ વિમળ ભાવના જ્ઞાનના ભર્યા, ધૃતિ મતિ ક્ષમા ધર્મના ધર્યા, વિશદવૃત્તિથી કેણ વ્યાપશે, ગુરૂ વિના હવે કેમ ગોઠશે?. ૪
For Private And Personal Use Only