________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૦) જન્મ ધર્યો વિજાપુર ગામે, વિદ્યા પણ ભણ્યા ત્યાંય રે, મહિમા પ્રગટ કર્યો નિજપુરમાં, તનુ પણ ત્યાગી ત્યાંય. શેક-૧ ઓગણસો એકાશી સંવત્, જ્યેષ્ઠ–માસ સુખકાર જે; કૃષ્ણપક્ષને તિથિ ત્રીજે, સ્વર્ગ કર્યું સ્વીકાર શેક–૨ તાર અપણા દેશદેશે, લેક ઉદાસ અપાર છે; જૈન, હિન્દુ, ઈસ્લામ આદિ સહુ, સમરે વર્ણ અઢાર. શેક-૩ યેગી યેગી સ્વરૂપે જાણે, શાસ્ત્રી શાસ્ત્ર પ્રકાર જે; કવિજન જાણે કવિની કૃતિથી, યતિ પણ યતિ નિરધાર, શેક-૪ રંક ઉપર તે દયા રાખતા, વિદ્યાથી પર હાલ જે, ભક્ત ઉપર તે ભાવ રાખતા, નિર્મળ જ્ઞાન વિશાળ. શેક–૫ દેશે દેશથી ભક્તો આવ્યા, ભારે થઈ ગઈ ભીડ જે, માય શોક નહીં દિલડાં માંહી, પૂર્ણ વિરહની પીડ. શેક- ૬ રાજલકની થાય ન એવી, કરી સામગ્રી ત્યાંય જે; અગર–કપૂર ચદનની રહેમાં, પધરાવ્યા સૂરિરાય. શેક–૭ દડ દડ આંસુ વહે સૌ જનનાં, વચને વધું ન જાય જે; ધન્ય જીવન આ પર ઉપકારી, ફરી ક્યાં દર્શન થાય ?. શેક-૮ કુર કઠિન આ કાળ સમયની, નથી ઉચરાની વાત જે; નમતા શેઠ શ્રીમંત જે ચરણે, એ તનુ આજ બળાય. શેક–૯ વિશ્વ, આત્મા જાણે જેણે, જાણ જગ નિજ જાત; અજીતસાગર સૂરિ અર્જ ઉચ્ચારે, ધન્ય ધન્ય માત ને તાત.
શેક–૧૦
श्रीगुरुप्रार्थना.
લલિત-છંદ. કરૂ દયાળની વાત શી કહું ! વિરહ ભાવથી રેઈને રહું; અનુભવાબ્ધિની હેર આપતા, ગુરૂ!વિદારજે સર્વ આપદા. ૧
For Private And Personal Use Only