________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૨ ) હદય આજ તે ના કહ્યું કરે, અડર છે થયું તેય તે ડરે; સ્થિર સ્વભાવને કેણ સ્થાપશે, ગુરૂ વિના હવે કેમ ગોઠશે?. ૫ ભૂલ થતી યદા જ્ઞાન આપતા, કઠિણ કલેશનાં મૂળ કાપતા મધુરતા વિના ચિત્ત જે હશે, ગુરૂ વિના મતિ કેણ આપશે. ૬ ગુરૂજી ! આપના પાયામાં પડ્યો, પરમજ્ઞાનથી ઉદ્ઘ ચઢ્યો; ઇતર આપદા કણ દાખશે?, ગુરૂ વિના હવે કેમ શેઠશે?. ૭ તમ તણી હતી ધીંગી ઢાલડી, તમવડે રણે હું શક લડી; હદયસૈન્યમાં શી હુલે થશે !, ગુરૂ વિના હવે કેમ ગોઠશે?. ૮
श्रीगुरुभक्तिविना.
છંદ-ભુજગી. ચતુરાઈ ત્યારે ભલે ચિત્ત ચેટી, , ઉમેદો કરે છે ઘણું હેટી હેાટી; ગુરૂ પાદપ ન ચેતસ્ થયું જે, થયું શું ભણ્યા તો? થયું શું ગણ્યા ? ૧ બની વૈદરાજા દવાઓ બનાવે, ઘણા ભેગી રોગી ભલે ઘેર આવે, ગુરૂ પાદપલ્વે ન ચેત: થયું જે, થયું શું ?–ર. વકીલાત કોર્ટે ભલેને કરે તું, તિજોરી વિષે દામ લાવી ભરે તું; ગુરૂ પાદપ ન ચેત: થયું જે, થયું શું ?-૩, ભલે લેક સન્માન આપે સભામાં, ભલે લેક અંજાય હારી પ્રભામાં ગુરૂપદપ ન ચેત: થયું જે, થયું શું ?-૪
For Private And Personal Use Only