________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧૫ )
श्रीसद्गुरुने प्रेमांजलि. હરિગીત-ગજલ સાહિની.
ગુજરાતમાં જન્મી અને, ગુજરાતને પાવન કરી, ભય કાપતી ભગવંતની, અતિદીવ્ય ભક્તિ આદરી, સુજ્ઞાન દીવ્ય પ્રદેશનું, નિર્મળ તમારામાં હતું, ને આપના પથ લઇ જવાનું, ધ્યાનપણ સુંદર હતું. જે જે તમ્હારી પાસમાં, ભાવે ભર્યાં જન આવતા, તે તે જનાને યાગ્યવિધિ, શુભ જ્ઞાન સુખ કર આપતા, મૂત્તિ મનેાહર આપની, અમનયન ગેાચર આવતી, ગુરૂદેવ કેરા ભાવથી, નયને વિષે જળ લાવતી.
જગમાંહી જન્મ્યા એજ, જેણે વિશ્વનું કંઇ હિત કર્યું, એ સૂત્રને આપે ગુરૂ ? અહીં આવીને સાચું કર્યું, ઉંચી કદાવર મૂર્તિને, નયના વિમળ પ્રેમે ભર્યાં, મૃદુ હાસ્ય સંત પ્રસંગમાં, વચના સુધાજ્ઞાને ભર્યાં. જ્યારે અને ત્યારે તમારા, નિકટમાં ગ્રંથેા પડ્યારહેતા હતા શુભ શાસ્ત્રના, કે કાવ્યના કે જ્ઞાનના, ઘડી એક પુસ્તક વાંચતા તા, તે વિષે તદ્દીન થતા, ઘડી એક ભજન સુણી અને, આત્મા વિષે આલ્હાદતા. ૪ ઘડી એક ધ્યાનધરી પ્રભુનું, બાહ્યભાન વિસારતા, ઘડી એક દીવ્ય નિરીક્ષણે. કંઇ નવીન ગ્રંથ વિચારતા,
ઘડી એક વચનામૃત દઇ, પ્રભુ જ્ઞાન અત્ર પ્રસારતા, ને વિશ્વનું હિત કેમ બને, તે ષ્ટિ મનમાં ધારતા.
સુંદર તમારા દેહમાં, સુંદર વસી સમતા હતી, ને મેાક્ષ કેરા માર્ગમાં, ગુરૂ ? આપને મમતા હતી,
For Private And Personal Use Only
૩