________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૬)
આ સર્વ વિશ્વ ભમાવતા, મનડા તણું શમતા હતી, આચાર તત્ત્વ સ્વરૂપમાં ગુરૂ?, સૌમ્ય નિર્મળતા હતી. ૬ સહુ ભૂતપર અનાયિની પ્રભુ, આપ માંહી દયા હતી, ને તીવ્ર તપના વેગથી, કમનીય તવ કાયા હતી, શિષ્ય ઉપર શીતળ સુભગ, ગુરૂ? આપની છાયા હતી, મમતા રહિત માનવ ઉપર, મધુરી મહ૬ માયા હતી. ૭ છો આપ ઊર્ધ્વપ્રદેશમાં, કરૂણાની દષ્ટિ રાખજો, આધિ અને વ્યાધિ બધાં, સંકષ્ટ સદગુરૂ ? કાપજે, છે ધ્રાંત અમ દિલડાં વિષે, ત્યાં જ્ઞાન રૂપે વ્યાપજે, વૈરાગ્ય રૂપી કલ્પતરૂનું, બીજ સ્થિર મન સ્થાપજો. ૮
સોરઠો. સદ્ગુરૂની થઈ યાદ, મનન વ્યાકુળ થાય છે, નિમેળ આપ પ્રતાપ, સ્વીકારે અમ અંજલિ.
-
1
श्रीगुरुस्तुति.
શહેરનો સૂબો કયારે આવશે રે-રાગ. જન્મ ભૂમિ ધન્ય આપની રે; પવિત્ર વિજાપુર ગામ. સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ટેક. મોક્ષના દાતા મહાતમારે; બુદ્ધિસાગર રૂડું નામ. સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૧ મૂર્તિ મધુરી મનમોહિની રે; આવે અહોનિશ યાદ. સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૨ અજપા જાપ જયા તમે રે; કબજે કર્યા જગતાત. સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૩ ઉત્તમ આવ્યાં વધામણાં રે; કરતા હતા જ્યાં વિહાર સૂરિરાજ ! ધન્ય કર્યો અવતારને રે. ૪
For Private And Personal Use Only