________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૪૧૪ )
श्रीमद्सद्गुरुस्तुति.
રાગ ઉપરને.
બુદ્ધિસાગર સદ્ગુરૂની અલીહારી રે,
જેને ભકિતપ્રભુ કેરી પ્યારી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિ–એ ટેક.
જૈનધર્મ તણી ટેક ધારી રે, યાવત્ જીવનના બ્રહ્મચારી રે, સહુ જીવાતણા ઉપકારી,
બુદ્ધિ−૧
જેણે કામ કંકાસને કાપ્યા રે, અવળા માર્ગે સદૈવ ઉત્થાપ્યારે, દીવ્યદેશના સંદેશ આપ્યા.
બુદ્ધિ-ર મુનિભાવની સાચવી દીક્ષા રે, આપી શિષ્યાને શાસ્ત્રની શિક્ષા રે, જેને ભાવ ભજન કેરી ભિક્ષા. બુદ્ધિ-૩ શાસ્ત્રી લેાકેા તે સ્નેહ સંભારે રે, પંડિત લેાકેા તે પ્રેમે પુકારે રે, ધ્યાની લાકા સદા ધ્યાન ધારે. બુદ્ધિ-૪
પ્રેમીજનને તેા લાગતા પ્રેમી રે, નેમી લેાકેાને લાગતા તેમી રે, મતિ શાસ્ત્ર પારંગત જેની, બુદ્ધિ-પ ભજની લેાકેા તા ભજનિક જાણે રે, યાગવાળા તા યાગી પીછાણે રે, નિર્મળલાક તા નિર્માની માને, બુદ્ધિ-દ
જેની રાગ રહિત રૂડી દષ્ટિ રે, શાસ્ત્રમાંહી વિશારદ સૃષ્ટિ ૨, જેને વેરાગ્ય વારિની વૃષ્ટિ.
બુદ્ધિ-૭
દેહ ત્યાગી ગયા બીજા દેશે રે, અમને જ્ઞાન અમૃત કેાણ દેશે રે, હિતશિક્ષાએ ગુરૂ ? કાણુ કહેશે.
*
બુદ્ધિ-૮
મેાહ રાજાને મારી નાખ્યા રે, રાગ એક આત્મામાંહી રાખ્યા રે, ગુરૂભાવ અજીત શિષ્યે ભાખ્યા.
બુદ્ધિ-૯
For Private And Personal Use Only