________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
श्रीसद्गुरुस्तवन.
ગરૂડ ચઢી આવજો એરાગ શરણ બુદ્ધિસાગર ગુરૂજીનું સારું. . જેનું જ્ઞાન પીયૂષ લાગે પ્યારું. શરણ–એ ટેક. રૂડી મુક્તિની જુક્તિ બતાવે, જ્ઞાન દીપ સહજ પ્રગટાવે, દલડા કેરા દેષ દબાવે,
શરણ–૧ શરણે આવ્યાની લજજા રાખે, અજ્ઞાનને નીવારી નાખે. ભવ્યવાણું વદન થકી ભાખે,
શરણ–૨ રૂડી સશુરૂ ક૯૫ની છાયા, રાખે શિષ્ય ઉપર મેંદી માયા, શુદ્ધ વૃત્તધારી શ્રી ગુરૂરાયા,
શરણ-૩ ધર્મ ધ્યાન નિરંતર ધાર્યા, કૈક નર અને નારી ઉગાર્યા, વિશ્વ સરિતામાં ડૂબતાં તા.
શરણ-૪ બ્રાહ્મણ ક્ષત્રિયે જેને વખાણે, જેગી જંગમ પણ જેને જાણે, ખ્રીસ્તી લેકેય પ્રેમે પ્રમાણે.
શરણ–પ હિંસા વાળા અહિંસક કીધા, દારૂ પીતાને ઉપદેશ દીધા, આપ જ્ઞાને નક્કી નથી પીતા.
શરણ– બીડી ચલમે પણ કેની તજવી, ગુજરાતને જ્ઞાને ગજાવી. જેન કામમાં આણું વર્તાવી.
શરણ–૭ આપ સરખા હવે ઓછા થાશે, ગુણ ઘડી ભરના સંગી ગાશે, પાપ ગુરૂ વિના કેમ કપાશે?
શરણ-૮ ગુરૂ વિરહ તણું ભાલા વાગે, ગુરૂપદમાં અછત અનુરાગે, પ્રેમે વળી વળીને પાય લાગે.
શરણ-૯
For Private And Personal Use Only