________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૦) અમને ગુરૂ? ના વિસારશો, ગાંડા ઘેલાં પણ દાસજી, અમ અવગુણ ના વિલેકશે, અમને આપની આશ. બુદ્ધિ-૮ અનંત પ્રદેશી આતમા, એના અનુભવનારજી, અછતને આશિષ આપશે, અમને આ૫ આધાર છે. બુદ્ધિ-૯
ખ્યિ દેવને દીવા તથા ફાલ્યાં વાવ્યાં,
श्रीगुरुअनुभव.
ક્ષમા રમાનાથને પૂરણ ખારી-એ રાગ. ગુરૂએ અમને અમૃત પાન કરાવ્યાં.
બીજ કહપતરૂ તણાં વાવ્યાં, એ બીજ ઉગ્યાં મુલ્યાં તથા ફાલ્યાં, ઉત્તમ ફળ મીઠાં આવ્યાં. દીવ્ય દેવને દીવ્ય પ્રદેશ, ધ્યાનના યોગે ધરાવ્યાં, ગુરૂ–૧ અનુભવ સાગર છોળે ચઢયે અને, ફલત કાર્ય કરાવ્યાં, પીંપળ ઉપર બેઠેલાં પંખી, અગમ પ્રદેશ ઉડાવ્યાં. ગુરૂ–૨. મતિ ગતિ પહોચે નહી તે પર્વત, અનુભવ વારિ વહાવ્યાં, ગગન સિહાસને આસન શોભે, ત્યાં અમ સ્થાન કરાવ્યાં. ગુરૂ-૩ જ્ઞાન ગંગા જળે સ્નાન કરાવ્યાને, સનેહનાં પુષ્પ સંઘાવ્યાં, પ્રેમની પેટી ઉઘાડી કૃપાઘન, કરૂણાનાં પટ પહેરાવ્યાં. ગુરૂ-૪ બાળક પર જેવાં લાલન પાલન, એ લાડ અમને લડાવ્યાં, કામ ક્રોધ કેરા કકડા કરી અને દોષનાં મૂળ દબાવ્યાં, ગુરૂ–પ કઠિન કઠોરતા કાપી દીધી અને, સાધન શુદ્ધ શિખાવ્યાં, અલખ વસ્તુ મહારા દીલમાં લખાવી, લક્ષણ ખલનાં ખપાવ્યાં.ગુરૂ-૬ બુદ્ધિસાગર ગુરૂ મુજ શિરોભ્યા, શાંતિનાં ક્ષેત્ર સોહાવ્યાં, અજીતસાગર કહે ગુરૂ ચરણે, ભાવને ભક્તિ ભણાવ્યાં. ગુરૂ-૭
For Private And Personal Use Only