________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. આમાથી વિમુખ બનેલાં પ્રાણીઓ આત્મારૂપી વ તારાને શોધવા આ મહાસાગર ઉપર અંધકારમાં જ્યાં સાં આથડતાં ભટકાય છે. જે ધ્રુવ તારે જોવામાં આવે તો જ રસ્તો સૂઝે. ધ્યાનરૂપી આંખો -મીંચવાવડે આત્મારૂપી ધ્રુવ તારાનાં દર્શન થાય છે. આ દર્શન પ્રેમવડેજ પમાય છે. જે લેકમાં પ્રેમ પ્રગટતો નથી તેમનાં ચમ ચક્ષુઓ મીંચાતાં નથી અને જ્ઞાનચક્ષુ ખુલતાં નથી, જ્યાં સુધી જ્ઞાનચક્ષુ ખુલતાં નથી ત્યાં સુધી તેવા અજ્ઞાનમાં અથડાતા લેકે ધ્રુવ તારારૂપ આત્માનાં દર્શન પામી શકતા નથી. આ સુંદર ઉપદેશ આપતાં કવિ કહે છે કે
આવી જ્યારે વિપદ ઘડી ત્યાં પ્રભુને સ્તવ્યામેં તાર્યા જેણે દીનજન ઘણુ મંત્ર એના જયામેં. હે હાલાજ મમજીવનની નાવડી ને ચલાવો; હું પિતાની ગણી જીવનજી આપદાને શમાવો. એવું કહેતાં મુજ નયનમાં અશ્રુની ધાર આવી; શ્રી હાલાએ અરજ વિમળી લક્ષમાં દીધી લાવી. ને મિંચ્યાં પલક મહીં મેં ને પછીથી ઉઘાડ્યાં;
માર્ગો ખુલ્યા નગર સમીપે ધ્રુવ તારો જણાયો. ” “ સુર્યરૂપી જ્ઞાનનો ઉજવળ પ્રકાશ જણાયના
અજ્ઞાનરૂપ રાત્રિમાં નિજ પંથ પણ દેખાયના. દશદિશ તિમિર છાઈ રહ્યું પડતી નથી સમજણ કશી: નૌકા અમારી ચાલીઆ ભરસિંધુમાંહી ધસમસી. નહિ સાહકાર ખલાસી આ મુંઝાઈ ગયે તો શું થશે; પૂછું કયાં જઈ પુરૂષને શિવપંથ ઉત્તર ક્યાં હશે.”
અપેક્ષાએ આત્મા એજ પ્રભુ છે અને એ પિતાની કૃતિ ભિન્ન ભિન્ન રંગબેરંગી દેહને સરજે છે. આત્મા તો અનંત અપાર છે પણ તેની કૃતિઓ એવી અલૌકિક હોય છે કે મોટા મોટા ક
For Private And Personal Use Only