________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૮ ) આવશે પાર સમગ્રને તે પણ, ગુરૂ ગુણ કેમ ગણાશે, કારણ આત્માનાં સૌખ્ય અનંતાં, કેમજ અંત પમાશે. ગુ. ૫ સશુરૂ માથે મલ્યા બુદ્ધિસાગર, હું પણ આવેલે આશે, વસ્તુ અનુપમનું રૂપ જણાવ્યું, હૈડામાં દેવને હશે. ગુ. ૬ તત્ત્વ અતત્ત્વનાં લક્ષણ આપ્યાં, વૃત્તિ ન ક્રોધ કંકાસે, અજીતસાગર પામ્યા ઈષ્ટ અનુભવ, ગુરૂ ભક્તિ કેમ ભૂલાશે. ગુ. ૭
શ્રીમદ્ પુરી ભેખ રે ઉતારે રાજા ભરથરી—એ રાગ. સદ્દગુરૂ સંત મહાતમા ગયા ધર્મને ધામજી, વિરહ વડે વ્યાકુળ બનું, રટતાં ગુરૂજીનું નામ. સદ્દગુરૂ. ટેક. અમને ઉગાય અસત્યથી, આપી સત્યપદેશજી, પાપ પ્રપંચ તજવીયા, સુંદર સાધુને વેષજી. સદ્ગુરૂ. ૧ સૂનું લાગે સહુ તમ વિના, સૂન લાગે સંસારજી, વિરહ અનિલ સતાવતો, સુકવે કાયા આવારજી. સદ્ગરૂ. ૨ ધ્યાન કરૂં ઘડી આપનું, આવે મૂર્તિ પ્રત્યક્ષજી, પ્રેમાતુર આવું વદવા, પણ ઉઘડે જ્યાં ચક્ષજી. સલ્લુરૂ, ૩ એહ સમે દર્શન આપનાં, યદા નવ અલકાય, વ્યાપે વિરહ તણું વેદના, કાયા થર થર થાય છે, સદ્ગુરૂ. ૪ સમદષ્ટિ તમે સાચવી, સૌમાં સરખેજ પ્રેમ છે, સૌ પર આશિષ તે રીતે, રાખતા સરખી જ રહે છે. સદગુરૂ. ૫ જૂને લેપાયલે જૈનને, કીધો વેગ ઉદ્ધારજી, નિર્મળ મતિ ગતિ આપની, નિમેળ સર્વ પ્રકારજી. સદ્દગુરૂ. ૬ આપની જગ્યા ખાલી પડી, કેના થકી પૂરાયજી, કામદુધાક્યાં અપર પશુ, કેમ ઉપમા અપાયજી. સદ્દગુરૂ. ૭
For Private And Personal Use Only