________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૭ ) સખી ? ગુરૂએ દર્શન દીવ્ય, ગુરૂનાં કરતાં રે, લક્ષ ચોરાશીની જેહ, હરકત હરતાં રે. સખી ? શુક તણે દિન આજ, સૌને સારે રે, મુજ ગુરૂ વિરહીને ખાસ, લાગે ખારે રે. સખી ? શનિવાસર છે ભાવ, કરિયા કરવા રે, પણ ગુરૂ વિષ્ણુ મન અકળાય, ભવજળ તરવા રે.
હારી વાતના વિશ્રામ, સશુરૂ દેવા રે, તજી ચાલ્યા અમને સ્વર્ગ, કરીએ કેની સેવારે. ગુરૂ? અવગુણ અમ અગણિત, કરૂણા કરજો રે, સૂરિ અજીતસાગરના શિર, શુભ કર ધરજે રે. સખી? સાત વાર જે કઈ, પ્રેમે ગાશે રે, ગુરૂ કરૂણાથી તે શિષ્ય, પાવન થાશે રે
૩૪ શ્રી ગુરૂદેવ? ૩૪ શાંતિ: રૂ
ન ગણારિ,
श्रीगुरुगुणगान. ક્ષમા રમાનાથને પૂરણ યારી–એ રાગ. ગુરૂ કેરા સદ્ગુણ કેમ ગણાશે, કેવળ સમરણથી સુખ થાશે. ગુરૂ—ટેક. ધર્મમાં અધરમ અધર્મમાં ધર્મ, શી રીતે જુક્તિ જણાશે. ત્યાજ્ય અત્યાજ્યની સુખભરી સમજણ, સદ્ગુરૂથી સમજાશે. ગુ. ૧ સશુરૂ બુદ્ધિસાગરની સેવાથી, પાપના તાપ પળાશે, મેક્ષના પંથે મહાદિક કાદવે, સશુરૂ વિના કળાશે. ગુ. અતિવ કઠિન એ કાદવમાંથી, નિશ્ચયથી નિકળાશે, પણ એ નિશ્ચય ગુરૂ વિણ ક્યાંથી ?, પિંડમાં આવશે પાસે. ગુ. ૩ વૃક્ષ સમગ્રની કરીએ કલમ અને, સિંધુની શાહી સહાશે, પૃથ્વી તણો કાગળ રૂડે કરતાં, શારદા હાથ લખાશે.
For Private And Personal Use Only