________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦૬ )
આત્માની પરમાતમનું થઈ પ્રીતડી,
અલખ નિરંજન પ્રભુનું લાગ્યું ધ્યાનજો. સદ્ગુરૂ-પ અસંખ્ય પ્રદેશી ચિદ્ઘન પ્રેમે પામીયેા, વી રહ્યા કાંઇ શાંતિ તણા વરસાદો, સ્મૃતિ આવી છે વિસ્મૃતિ કેરા નાથની, અયાદ દેવની ગુરૂએ દીધી યાદો. શા શા ગુણ ગણાવું શ્રી ગુરૂદેવના, અનંત દિવસ ગણુતાં પણ નાવે પારજો, વિષય શશીનાં કિરણેા મંદ પડી ગયાં, અઘ ઉલૂકના વિરમ્યા શબ્દ અપારજો, અજીતસાગરના દિલમાં વસ્યા ગુરૂદેવશ્રી, સફળ થયા છે મુજ માનવ અવતારજો, ગુરૂ વિષ્ણુ મુક્તિ મળે નહી કદીયે કાઇને, ગુરૂ વિષ્ણુ કયાંથી આવે વિમળ વિચારજો. સદ્ગુરૂ-~~
સદ્ગુર—દ
સદ્ગુર૭
श्रीगुरुविरहे सात वार.
સખી ! પડવે તે પૂરણ પ્રીત–એ રાગ.
For Private And Personal Use Only
૧
સખી ? આદિત્ય ઉગ્યા આકાશે, વ્હાણું ન્હાતાં રે, મ્હારાં તન મન વ્યાકુળ થાય, ગુરૂ ગુણ ગાતાં રે. સખી ! સામે તે આવી શાન, વાત વિચારી રે, મ્હારા ઘટમાં સદ્ગુરૂ દેવ, અતિ ઉપકારી રે. સખી ? આવ્યા મંગળવાર, મંગળ કરતા રે, મ્હને સદ્ગુરૂ આવ્યા યાદ, આંસુ ભરતા રે. સખી ? બુધ વાસરીયે શુદ્ધ, કાણુ બતાવે રે, લીધા ગુરૂએ સ્વર્ગના પંથ, દીલભરી આવે રે.