________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૨ )
પર ૧૦૦.
રાગ ઉપરનો. ફરી ફરી નહી આવે અવસર, ફરી ફરી નહીં આવે રે જી; માનવ તનને સુંદર અવસર, ફરી ક્યાંથી કર આવે. હારા સાધુ ૧ એ માટે જન કરી લે ભલાઈ, જનમ જનમ સુખ પાવે છે; તન ધન જોબન સઘળું જૂઠું, પ્રાણ પલકમાં જાવે. હારા સાધુર તન છૂટે ધન શું કરવાનું, કેમજ કૃપણ કહાવે રે જી; જેના દિલમાં સારો વસે છે, તેને જૂઠ ન ભાવે. મ્હારા સાધુ? ૩ એ માટે ઈશ્વર ભજ પ્રાણી, પ્રભુ ભજી પ્રભુ જન થાજે રે જી; આનન્દઘન આ સુખદ પંથમાં, સમરી સમરી ગુણ ગાજે. મહારાણા
પદ ૧૦૧ રૂષભદેવી પ્યારા છો પ્યારા છો, ભજું એ માટે ભગવાન રૂષભ. ટેક તમë પ્રથમ તીર્થકર રાજા, માની સૂરિ મુનિ લકે માજા; નાભિ રાજા તાત તય્યારા, મરૂદેવી માતા સુખધારા; તહેં ધર્યું નિજરૂપનું ધ્યાન. રૂષભ. કેવળ પદ પામ્યા પિત, જ્યોતિ મેળવી આતમ તે; કર્યું જન્મ મરણનું હાન. રૂષભ. આનન્દઘન કરી વિનતિ, લાગી આપ વદન પર વૃત્તિ, દેજે અનુભ સુખનાં દાન. રૂષભ.
પદ ૧૨ આવજો આવજો આવજો રે બહેન-એ રાગ, લાગજે લાગજે લાગજે રે, હવે નવરને પાયે લાગજે. ટેક. આઠે પહોર ફર્યો મદમાંહિ માતે, મેહ નિદ્રામાંથી જાગજે રે. ૧ હાલમ? સગું કઈ નથી ત્યારૂં, પ્રભુજીની પૂજા માગજેરે. હવે. ૨ ભવના ફેરા વારે શ્રીજીન ચંદા, આનન્દઘન પાયે લાગજે રે. હવે.૩
For Private And Personal Use Only