________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦૩ )
પદ્મ ૧૦૩ રાગ ઉપરને
રાજી રાજી રાજીરે, પ્રભુ ભજીલે દીલ થાય રાજી, ટેક. આઠે પહેારની સાઠેજ ઘડીએ, પ્રભુ માટે બે ઘડી છાજીરે. પ્રભુ ૧ દાન પુણ્ય કાંઇ ધર્મ કરીલે, મમતાથી કર પાની પાછીરે. પ્રભુ. ૨ આન્દઘન કહેસમજીલે શાનમાં, આખર ખાઇશ માજીરે. પ્રભુ. ૩
૫૬ ૧૦૪ જોવાને જઈએ. એ રાગ.
પડી અખ’ડ એવી ટેવ, આંખ હઠીલી છે. ટેક. આંખ હઠીલી હુઠ નવ છેડે, ફ્રી ફ્રી જોવા જાઉં રે; હરતાં ફરતાં હરેક સમયે, ગુણ પ્રભુ કેરા ગાઉ, આંખ. છેલ છબીલી છબી પ્રિય જનની, જોઇ તૃપ્તિ નહી થાયરે; વારી કદી જો ઝટ પ્રિયાને, ઘડી ભરમાં રાઇ જાય. આંખ. ભક્ષ ઉપર જેમ મઘર નીહાળે, પ્રિય છમીમાં એમ પ્યારરે; લાજ લગારે છે નહી મનમાં, કાને પછેડા સાર. આંખ. અટકામણુ નહી કાઇની ધારે, હઠે નહીં તલભાર જો; હાથીનું બળ હાથીને મન, માવત પામે ન પાર. આંખ. સુણુ અનુભવ મુજ નાથ વગરતા, પ્રાણુ અમ્હારા જાશેરે; આતુર છું પ્રિયનાથ નિરખવા, આનન્દઘન છે પાસે. આંખ. ૫
૩
પદ્મ ૧૦૫ માર્ગીના ભજનને રાગ.
વૈરાગ એટા આવ્યા સાધુ, વૈરાગ બેટા આવ્યા રે જી; સઘળા સ્થળથી ખેાળી ખેાળી, સહુ પરિવાર નસાવ્યા. મ્હારા૦ ૧ મમતા ખાધી માયા ખાધી, સુખ દુ:ખ અન્ને ભાઇ રે જી; કામ ક્રોધ બન્નેને ખાધા, ખાધી તૃષ્ણા ખાઈ. દુ`તિ દાદી મત્સર દાદો, મુખ અવલેાકી મુવાંરે જી; મંગળ રૂપી વધાઇ વાંચી, જ્યારે એ છેાકરાં હુવાં. મ્હારા૦ ૩
મ્હારા૦ ૨
For Private And Personal Use Only