________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦૧ )
મૂળ વગરનું છે એક તરૂવર, ફુલ વગર ફળ આવ્યાં રે જી; શાખા પત્ર કશું નહી હેને, ગગને અમૃત છાયાં. મહારા સાધુ? ૨ એક વૃક્ષ પર બે પંખીડાં, એક ગુરૂ એક ચેલો રે જી; ચેલાએ ફળ ચાખી ખાધાં, ગુરૂ તણે માટે મેળે. મહારાસાધુ ૩ ગગન મંડળમાં અધવચ કૂવો, ત્યાં અમીન છે વાસે રે જી; સુગુરા હોય તે ભરી ભરી પીયે, નુગુ રહ્યો પીયાસ. હારાસાર ૪ ગગન મંડળમાં ગાય વિયાણું, ભૂમિપર દૂધ જમાયું રે જી; માખણ વિરલા સંતો પામ્યા, છાશે જગ ભરમાવ્યું. હારા સાપ આત્મઅનુભવ વિણ નવ જાણે, અંતર જ્યોતિ નારે જી; ઘટ અંદર નિરખે પ્રભુભૂતિ, આનન્દઘનપદ પાવે. મ્હારા સાધુ? ૬
પદ ૯
રાગ ઉપરનો. એવી વાત વિચારી હારા અવધૂ, એવી વાત વિચારી રે જી; ઓળખ પાળખકાંઈ પડી નહી, કેણ પુરૂષણ નારી હારા સાધુ? ૧ બ્રાહ્મણના ત્યાં ન્હાતી ધોતી, જેગીના ત્યાં ચેલી રે જી; કલમાં ભણી ભણી થઈતરકડી, પણ પોતે એકલી. હારા સાધુ? ૨ સસરે બિચારે બાળે ભેળ, સાસુ બાળ કુંવારી રે જી; પીયુજી હારો પારણે પોઢે, હું ઝુલાવણ હારી. મહારા સાધુ? ૩ નહીં પરણી હું નહીં કુંવારી. પુત્ર જણજણી હારીરે જી; કાળી દાઢીના સઘળા પરણી, તોપણ બાળ કુંવારી. મહારા સાધુ?૪ અઢી દ્વીપમાં ખાટ ખટુલી, ગગન ઓશીંગુ તળાઈ રે જી; ધરતીને છેડે આભ પછેડે, તોયે ન સોડ ભરાઈ. હારા સાધુ? ૫ ગગન મંડળમાં ગાય વિયાણું, વસુધા દૂધ જમાવ્યું રે જી; સહુ સંતોએ કર્યું વલેણું, અમૃત કઈ કર આવ્યું. મહારા સાધુ ૬ નહિ જાઉં સાસરે નહી જાઉં પીયર, પીયુજીની સેજ બીછાવીરેજી; આનન્દઘનકહેસુભાઈસાધુ,તિમાં તિમિલાવી.હારાસાર૭
For Private And Personal Use Only