________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૨)
પદ્મ પ૩. રાગ સારની દેશી. મ્હારૂ દીલતા લાગ્યું. સી વાળામાં, ખસી વાળામાં પ્રાણ પ્યારામાં. મ્હારૂં –ટેક માર મુગટ મકરાકૃતિ કુંડળ, પીતાંબર પટવાળામાં. મ્હારૂ ચન્દ્ર ચકાર થયા પ્રાણ પઆ, નાગર નન્દ દુલારામાં, મ્હારૂ એ પ્રભુના ગુણ ગધવ ગાતા, આનન્દઘન ઉજીઆરામાં. મ્હારૂ,
૩
૫૪ ૫૪. ભેખરે ઉતારા રાજા ભરથરી --અરાગ. રકમ ઓછી ને ઘણું વ્યાજ છે, આપ્યુ કેમ કરી જાયજી; સઘળી પુજી આપી તે છતાં, વ્યાજ પૂરૂં નવ થાયજી, રકમ ૧ વ્યાપાર લાગ્યા જળ સ્થળ તણેા, ન ધીરે પાઇ પણ માયજી; વ્યાજ છેડાવી ચુકાદો કરે, આપુ ઈનામ સમ ખાઇજી. રકમ ૨ હાટ ું માંડુ માણેક ચાકમાં, સજ્જનનુ મનડું મનાવીજી; આનન્દઘન શેઠ શીરામણી, માંહ્ય મુજ ઝાલજો આવીજી. રકમ ૩
૫૬ ૫૫. ભેખરે ઉતારા રાજા ભરથરી–એરાગ. ચેતન પ્રભુને કેમ ? પામીએ, મનમાં વિચારો સાઇજી; એક અખંડ અખાષિતા, સત્તા સિદ્ધાન્તથી જોઈજી, ચેતન. ૧ અન્વય અને વ્યતિરેકનું, સમજી રૂપ ભ્રમ ખેાયજી; આરેાપિત ધર્મ અન્ય છે, આનદધન પ્રભુ જોયજી. ચેતન. ર
પદ્મ ૫૬, જોવા નિત્ય જઇએ–એરાગ.
જોર કરે શું અખળા માળા, પીયુ તા પરઘર જાયરે; સુ` ભમે પશ્ચિમને પૂર્વે, અસ્તગત વળી થાય; જોર કરે. ૧
For Private And Personal Use Only