________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૩ )
પૂર્ણ ચન્દ્ર સમ ચેતન જાણે!, ચન્દ્રાતપ સમ ભાણુરે; વાદળ સમ કર્માની સત્તા, પ્રકૃતિ અનાવૃત્ત જાણુ; જોર કરે. ૨ પરઘર જાતાં ફળ નવ આવે, તન ધન યાવન હાણુરે; દિનદિન દર્શે અપયશ થાતા, રહેનકુટુંબમાં માન. જોર કરે, ૩ કુળ મર્યાદા છેડી ચાલ્યા; મનના મળ્યા સંગાથરે; અન્ને મિત્ર ખરાખર અધા, કાણુ દેખાડે વાટ જોર કરે. અંધુ વિવેકે સ્વામી મનાન્યેા. વા પરઘર સંગરે; આનન્દઘન સમતા ઘેર લાવ્યા, વાધ્યા નવલેારંગ, જોર કરે. પ
૪
૫૬ ૫૭. રાગ ઉપરના.
પેાતે માજી પેાતે ખાજીગર, પેાતે ગુરૂ અને ચેલારે;
લેક અલાક વચ્ચે આપ બિરાજ્યા, નહી જીદા નહી ભેળા. અ. ૧ માજી તજીને ત્યાં જઈ બેઠા, જ્યાં સિ ંધુના મેળારે; વાણીવાદ ખટનાદ સહુમાં, જૂદા જૂદા ખેલેા, અપૂરવ, સદ્ગુરૂ મંદા હાય તે જાણા, અનુપમ સમજણુ એહરે; પત્થર કેરા ભાર ઉઠાવે, એક સરખા છે દેહ. અપૂવ. ૩ ભ્રમર ચરણની ખરાખરીમાં, કેમ ? ગજપ તાળાયરે; આનન્દઘન પ્રભુ આવી મળાને, મનના ભ્રમ મટી જાય. અપૂરવ૩
૫૬ ૫૮. રાગ–ઝીઝટી.
પ્રભુ પ્યારા આવી મળેા ટાણે આવે, મ્હને વિરહ વ્યથા અકળાવે. પ્રભુ પ્યારા—ટેક. એક પૈસાભાર અન્ન ના ભાવે, ભૂષણ પટ નથી ગમતા; મેાહન પ્રેમ ન આશા બીજી છે, ધરદાસી ને મદ દમતેા. પ્રભુ. ૧ અનુભવ ત્યાં જઈ વાત વિચારા. કયારે દેખુ પ્રાણ પ્યારા; અનુભવે જઇ સમજાવ્યા સ્વામીને, આનન્દઘન તણેા વારા. પ્રભુ. ૨
For Private And Personal Use Only