________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૮) મધુ મેહને રોગી રીબાતે રેગથી, વૈદ્ય વિના શી રીતે રાખે પ્રાણજે, સંત વિયેગી આનદન્દઘન જાણે સદા, સુખદ સંતમાં લાગ્યું નિર્મળ ધ્યાનજે.
પદ. ૨૬ રાગ-ઉપરને. શું માગું? અવધૂરે હું ગુણ હણુ છું, પ્રભુજી મહારે સહુ સદ્દગુણને જાણજે, હું અજ્ઞાની માલિક ઉત્તમ જાણું છે, હું માની છું મુજ માલિક નિર્મોન જે. ગાવું બજાવું ના જાણું સંગીતનું, સપ્ત સ્વરની છે નહી મુજને ટેવજે, રીઝી ન જાણું રીઝાવી પણ ના શકું, ના જાણું વળી સંતપુરૂષની સેવજે. વેદ ન જાણું કિતાબ ન જાણું સર્વથા, જાણું નહી વળી પિંગળ કેરા છંદ, તકવાદ વિવાદ ન જાણું કાંઈ પણ, નવ જાણું કવિલોક તણું કાંઈ ફંદજો. જાપ ન જાણું જુવાબ નહીં આપી શકું, ભાટ ચારણની જાણું નહી કાંઈ વાત, ભાવ ન જાણું ભક્તિની પણ વાત શી, ! પાકશાસ્ત્ર પણ નવ જાણું સાક્ષાત્ જે. વિજ્ઞાન ન જાણું જ્ઞાન તણી પણ ગમ નહી, ભજન ન જાણું તેમજ ઈશ્વર નામ, આનન્દઘન ઈશ્વરના દ્વાર ઉભું રહી, રટણ કરું છું કેવળ સહુ ગુણ ધામ.
For Private And Personal Use Only